________________
स्याद्वादमंजरी ઘટી શકે છે, તે આ પ્રમાણે જેમ જે સમયે “ગ” કહેવાથી ગાયમાં રહેલા ખુર, સ્કંધ, સાસ્ના (ગલકંબલ) પુચ્છ તથા શૃંગ આદિ અવયવાળી ગો” વ્યક્તિનું સ્વરૂપ સર્વે ગેવ્યક્તિઓમાં સમાન રૂપે જણાય છે તે સમયે ગોમાં ભેંસ આદિની વ્યાવૃત્તિ રૂપ વિશેષનું પણ જ્ઞાન થાય છે. માટે પદાર્થમાત્ર સામાન્ય રૂપ કે વિશેષ રૂપ નથી પરંતુ સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ જ છે.
(टीका) यत्रापि च शबला गौरित्युच्यते, तत्रापि यथा विशेषप्रतिभासः तथा गोत्वप्रतिभासोऽपि स्फुट एव । शबलेति केवल विशेषोच्चारणेऽपि, अर्थात् प्रकरणाद् वा गोत्वमनुवर्तते । अपि च. शबलत्वमपि नानारूपम् । तथा दर्शनात । ततो वक्त्रा शबलेत्युक्ते क्रोडीकृतसकलशबलसामान्यं विवक्षितगोव्यक्तिगतमेव शबलत्वं व्यवस्थाप्यते । तदेवमाबालगोपालं प्रतीतिप्रसिद्धेऽपि वस्तुनः सामान्यविशेषात्मकत्वे तदुभयैकान्तवादः प्रलापमात्रम् । नहि क्वचित कदाचित् केनचित् सामान्यं विशेषविनाकृतमनुभूयते, विशेषा वा तद्विनाकृताः । केवलं दुर्नयप्रभावितमतिव्यामोहवशादेकमपळप्यान्यतरद् व्यवस्थापयन्ति बालिशाः । सोऽयमन्धगजन्यायः ।।
(અનુવાદ) જ્યારે “શબલા (કાબરચીતરી) ગી' એમ કહેવાય છે, ત્યારે જેમ ગે વિશેષનું. જ્ઞાન થાય છે, તેમ ગોત્વ-સામાન્યનું પણ જ્ઞાન થાય છે. “શબલા” આટલું જ માત્ર ઉચ્ચારણ કરવાથી, અર્થ અથવા પ્રકરણથી ગત સામાન્યનું અવશ્ય જ્ઞાન થાય છે. તેમ જ શબલત્વ” પણ અનેક પ્રકારનું છે. તેથી જ્યારે વક્તા બાબલા ગી” એ પ્રમાણે કહે છે ત્યારે સમસ્ત ગામાં શબલત્વ સામાન્યનું જેમ જ્ઞાન થાય છે, તેમ વિવક્ષિત બે વ્યક્તિમાં રહેલા શબલપણાનું પણ જ્ઞાન થાય છે. તેથી સામાન્ય અને વિશેષ, ઉભય સ્વરૂપ વસ્તુ આબાલગોપાલ પ્રતીત હોવાથી, એકાન્ત સામાન્ય અને એકાત વિશેષનું કથન કરવું મલાપમાત્ર છે.
વળી વિશેષ વિનાનું સામાન્ય અને સામાન્ય વિનાના વિશેષે કયારે પણ કોઇના વડે અનભવમાં આવતા નથી. જે પ્રકારે જન્માશ્વ પુરુષ હાથીના એકેક અવયવને સ્પર્શ કરીને હાથી તંભ જે છે, હાથી સૂપડા જેવો છે. ઈત્યાદિ રીતે હાથીને જુદા જુદા સ્વરૂપે સિદ્ધ કરે છે, તેમ દુર્નયથી વ્યામોહિત મતિવશે એકાન્તવાદી એકને અ૫લાપ કરીને અન્યનું સ્થાપન કરે છે. અર્થાત એકેક અપેક્ષાને ગ્રહણ કરીને વસ્તુના સ્વરૂપને ભિન્ન ભિન્ન રૂપે સ્થાપન કરે છે. તે ખરેખર તેઓની નરી મૂર્ખતા છે.
. (टीका) येऽपि च तदेकान्तपक्षोपनिपातिनः प्रागुक्ता दोषास्तेऽप्यनेकान्तवादप्रचण्डमुरप्रहारजर्जरितत्वाद् नोच्छ्वसितुमपि क्षमाः । स्वतन्त्रसामान्यविशेषवादिनस्त्वेवं प्रतिक्षेप्याः। सामान्य प्रतिव्यक्ति कथञ्चिद् भित्रं, कथनिदभिनं, कथंचित तदात्मकत्वाद, विसहपरिणामवत् । यथैव हि काचिद् व्यक्तिरुपलभ्यमानाद व्यक्त्यन्तराद् विशिष्टा