________________
१६४
કન્યા . ત. કોઇ શિષ્ટ विसदृशपरिणामदर्शनादवतिष्ठते, तथा सदृशपरिणामात्कसामान्यदर्शनात् समानेति । तेन समानो गौरयम् , सोऽनेन समान इति प्रतीतेः। न चास्य व्यक्तिस्वरूपादभिन्नत्वात् सामान्यरूपताव्याघातः । यतो रूपादीनामपि व्यक्तिस्वरूपादभिमत्वमस्ति, न च तेषां गुणरूपताच्याघातः । कथश्चिद् व्यतिरेकस्तु रूपादीनामिव सदृशपरिणामस्याप्यस्त्येव । पृथग्व्यपदेशादिभाक्त्वात् ।
(અનુવાદ) વળી એકાન્ત સામાન્ય અને એકાન્ત વિશેષમાં રહેલા પૂર્વોક્ત દેશે પણ અનેકાન્તવાદ રૂપ પ્રચંડ મુદુગરના પ્રહારથી જર્જરિત થયેલા છે. તે ઉચ્છવાસ લેવા માટે પણ સમર્થ થઈ શકતા નથી. અર્થાત ભિન્ન ભિન્નરૂપ અનેકાન્તવાદ તે સર્વે પક્ષેનું ખંડન કરે છે. સામાન્ય અને વિશેષને પરસ્પર ભિન અને સ્વતંત્ર માનવાવાળા તૈયાયિક અને વૈશેષિકેને પણ પક્ષ એ રીતે ખંડિત થાય છે, કેમ કે વિસદશ પરિણામની જેમ સામાન્ય પણ પ્રતિવ્યક્તિઓથી કંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન અને ઉભયાત્મક છે, જેમ કેઈ એક વ્યક્તિનું અન્ય વ્યક્તિઓથી વિશેષરૂપ પ્રતિભાસિત થતું હોવાથી, તેમાં વિસદશ પરિણામ જેવામાં આવે છે. તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં સામાન્યરૂપ જેવાથી સદશ પરિણામ પણ હોય છે. જેમ ગ વ્યક્તિનું અશ્વ આદિ વ્યક્તિઓથી અસમાન રૂપ હોવાથી તેમાં જેમ વિસદિશ પરિણામ છે તેમ ગોમાં ગત્વ સામાન્ય રહેવાથી પ્રત્યેક ગેની સાથે તેનું સદશ પરિણામ પણ છે.
શંકા - જે સામાન્ય વ્યક્તિ સ્વરૂપથી અભિન્ન માનશે તે સામાન્ય રૂપતાને વ્યાઘાત થશે ને ?
સમાધાન - એમ કહેવું ઠીક નથી. કેમ કે જેમ રૂપ આદિનું ઘટથી અભિનપણું હેવા છતાં પણ રૂપાદિ ગુણોમાં ગુણરૂપતાને વ્યાઘાત થતું નથી, તેમ સામાન્યનું પણ વિશેષથી કથંચિત્ અભિનપણું હોવા છતાં પણ સામાન્યનાં સ્વરૂપને નાશ થતો નથી. તથા જેમ રૂપાદિનો ઘટથી ભિન્નપણે વ્યવહાર થાય છે. તેમાં સામાન્ય અને વિશેષને પણ કથંચિત ભિન્ન રૂપે વ્યવહાર થાય છે. માટે સામાન્ય અને વિશેષ પરસ્પર સાપેક્ષ છે.
- (टीका) विशेषा अपि नैकान्तेन सामान्यात् पृथग्भवितुमर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत् तदा तेषामसर्वगतत्वेन ततो विरुद्धधर्माध्यासः स्यात् । न च तस्य तत् सिद्धम् । प्रागुक्तयुक्त्या निराकृतत्वात् । सामान्यस्य विशेषाणां च कथञ्चित् परस्पराव्यतिरेकेणैकानेकरूपतया व्यवस्थितत्वात् । विशेषेभ्योऽव्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते । सामान्यात् तु विशेषाणामव्यतिरेकात्तप्येकरूपा इति ।