________________
१५१
स्याद्वादमंजरी
(અભાવને) કોઇપણ વિષય નથી. આથી સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ આદિ પાંચે પ્રમાણને વિષય વિધિરૂપ જ છે. તેમ જ જે જે વિધિરૂપ છે તે તે પ્રમેય હાય છે. આ પ્રકારે વિધિરૂપની સાથે પ્રમેયનુ વ્યાસપણું હાવાથી વિધિરૂપ તત્વની જ સિદ્ધિ થાય છે. અને જે વિધિરૂપ નથી, તે પ્રમેય પણ નથી, જેમ ખરશ્રૃંગ તે વિધિ (સત્)રૂપ નથી માટે પ્રમેય પણ નથી, આ સમસ્ત વસ્તુતત્વ પ્રમેય છે. તેથી તે વિધિરૂપ જ છે. આથી વિધિરૂપ તત્વની જ સિદ્ધિ થાય છે. તથા ગ્રામ-આરામ આદિ દૃશ્યમાન પદાર્થો જ્ઞાનમાં અંતગત છે, કેમ કે જ્ઞાનના તે વિષય છે. જે જે જ્ઞાનના વિષય હાય છે તે તે જ્ઞાનમાં પ્રવિષ્ટ હાય છે.' જેમ જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનમાં અંતર્ગત છે, તેમ ગ્રામ આરામ આદિ પદાર્થો પણ પ્રતિભાસિત હાવાથી જ્ઞાનમાં અંતગત છે. આ પ્રકારના અનુમાનથી પણ બ્રહ્મની સિદ્ધિ થાય છે.
(टीका) आगमोsपि परमब्रह्मण एव प्रतिपादकः समुपलभ्यते "पुरुष एवेदं सर्व यद् भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानो यदनेनातिरोहति ।" "यदे जति, यजति यद् दूरे, यदन्तिके । यदन्तरस्य सर्वस्य यदुत सर्वस्यास्य बाह्यतः " इत्यादिः । " श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः अनुमन्तव्यः" इत्यादिवेदवाक्यैरपि तत्सिद्धेः । कृत्रिमेणापि आगमेन तस्यैव प्रतिपादनात् । उक्तं च
" सर्व वै खल्विदं ब्रह्म नेह नानाऽस्ति किञ्चन । आरामं तस्य पश्यन्ति न तत् पश्यति कश्चन " ||
(અનુવાદ)
આગમ પણુ પરબ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. જેમ જે છે, “જે હતુ, અથવા જે મેાક્ષના સ્વામી છે, જે આહાર વડે અતિશય વૃદ્ધિ પામે છે, જે ચાલે છે, જે સ્થિર છે. જે દૂર છે, જે નજીક છે, જે ચેતન છે, જે અચેતન છે, જે ખાદ્ય છે અને જે અન્તરમાં છે, તે સર્વે એક બ્રહ્મ સ્વરૂપ જ છે,' તથા પરબ્રહ્મ એ જ સાંભળવા ચાગ્ય છે.” એ જ ચિંતન કરવા ચેાગ્ય છે. અને તે જ નિર ંતર સ્મરણ કરવા ચૈાગ્ય છે.' ઇત્યાદિ વેદ વાકયાથી પણ બ્રહ્મની જ સિદ્ધિ થાય છે. તેમ જ સ્મૃતિ આદિ પૌરુષેય આગનથી પણ એક બ્રહ્મતત્ત્વ જ સિદ્ધ થાય છે. કહ્યું છે કે આ સર્વે પદાર્થો બ્રહ્મસ્વરૂપ છે, બ્રહ્મથી અતિરિકત કાઈ વસ્તુ નથી. અને જે આ દેખાય છે, તે સવે બ્રહ્મના પર્યાયે જ દેખાય છે. પરંતુ બ્રહ્મને કેઈ દેખતુ નથી.”
( टीका ) इति प्रमाणतस्तस्यैव सिद्धेः । परमपुरुष एक एव तवम्, सकलभेदानां तद्विवर्तत्वात् । तथाहि । सर्वे भावा ब्रह्मविर्ता : सन्वैकरूपेणान्वितत्व दु । यद् यद्रूपेणान्वितं तत् तदात्मकमेव । यथा घटघटीशरावोदञ्चनादयो मृदूपेणैकेनान्विता मृद्विवर्ताः । सच्चैकरूपेणान्वितं च सकलं वस्तु । इति सिद्धं ब्रह्मविवर्तित्वं निखिभेदानामिति ।