________________
स्याद्वादमंजरी
૨૧૨ रूपम्" इत्याधुक्तं शोभेत । विशेषनिरपेक्षस्य सामान्यस्य खरविषाणवदप्रतिभासનાહૂ! -
"निर्विशेष हि सामान्यं भवेत् खरविषाणवत् । सामान्यरहितत्वेन विशेषास्तद्वदेव हि ॥
(અનુવાદ) જે માનો કે અદ્વૈતની સિદ્ધિ કોઈપણ પ્રમાણુથી થાય છે. તે તે અદ્વૈતનું સાધક પ્રમાણ કયું છે? શું પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન કે આગમ? પ્રત્યક્ષ પ્રમાણથી તે અદ્વૈતની સિદ્ધિ થશે નહીં કેમકે પ્રત્યક્ષ તે સમસ્ત વસ્તુમાં રહેલા ભેદને જાણે છે. તે બાલથી માંડીને ગેપાલ પર્યત પ્રતીત છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષથી પણ બ્રાની સિદ્ધિ થશે નહીં. કેમ કે નિર્વિકલપક-પ્રત્યક્ષ વસ્તુના ભેદને જણાવનાર નથી. તેથી નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં પ્રમાણું રૂપતા જ સિદ્ધ નથી. સર્વે પ્રમાણેનું નિશ્ચયાત્મક અને અવિસંવાદી જ્ઞાનપણું હોવાથી તેમાં પ્રમાણુરૂપતા છે. પરંતુ નિર્વિકલ્પક–પ્રત્યક્ષ નિશ્ચયાત્મક નહીં હોવાથી તેમાં પ્રમાણરૂપતા નથી. સવિકલપક–પ્રત્યક્ષમાં પણ સમસ્ત ભેદથી રહિત કેવલ વિધિરૂપ પરબ્રહાનું જ્ઞાન સ્વને પણ ભાસિત થતું નથી ! વળી પ્રત્યક્ષ વિધાયક છે” ઈત્યાદિ જે કહ્યું છે, તે પણ ગ્ય નથી. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ અનુવૃત્તિ અને વ્યાવત્તિ-સામાન્ય અને વિશેષ ઉભયાત્મક વસ્તુને જણાવે છે. એ બધું પૂર્વે કહી આવ્યા છીએ. તથા કેવલ શુદ્ધ, અખંડ સત્તાસ્વરૂપ (બ્રહ્મ) સામાન્યને વિશેષ વિના કદાપિ પ્રતિભાસ થતું નથી, કે જેથી અતિ એ જ પરબ્રહ્મ સ્વરૂપ છે, એમ કહી શકાય. અર્થાત્ ખરશંગની જેમ વિશેષ રહિત સામાન્યને કેઈ પણ જગાએ સંભવ હોતું નથી. તેમજ કહ્યું પણ છે કે વિશેષ રહિત સામાન્ય ખરશૃંગની જેમ અસત્ છે. તેવી જ રીતે સામાન્યરહિત વિશેષ પણ ખરશંગની જેમ અસત છે. (જૈનમતમાં સામાન્ય શબ્દ દ્રવ્યને વાચક છે અને વિશેષ શબ્દ પર્યાયને વાચક છે.) એ પ્રકારે પ્રમાણથી જાણવા ગ્ય પદાર્થોનું સામાન્ય વિશેષ ઉભયાત્મક સ્વરૂપ સિદ્ધ થવાથી કેવલ સત્તારૂપ પરબ્રહ્મની સિદ્ધિ કઈ પણ પ્રમાણુથી થઈ શકતી નથી.
(टीका) ततः सिद्धे सामान्य विशेषात्मन्यर्थे प्रमाणविषये कुत एवैकस्य परब्रह्मणः प्रमाणविषयत्वम् । यच्च प्रमेयत्वादित्यनुमानमुक्तम्, तदप्येतेनैवापास्तं बोद्धव्यम् । पक्षस्य प्रत्यक्षबाधितत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । यच्च तसिद्धौ प्रतिभासमानवसाधनमुक्तम्, तदपि साधनाभासत्वेन न प्रकृतसाध्यसाधनायालम् । प्रतिभासमानत्वं हि निखिलभावानां स्वतः परतो वा ? न तावत् स्वतः घटपटमुकुटशकटादीनां स्वतः प्रतिभासमानत्वेनासिद्धेः। परतः प्रतिभासमानत्वं च परं विना नोपपद्यते इति । यच्च परमब्रह्मविवर्तवतित्वमखिल भेदानामित्युक्तम् । तदप्यन्वत्रन्वीयमानद्वयाविनाभावित्वेन पुरुषाद्वैतं प्रतिबध्नात्येव । न च घटादिनां चैतन्यान्वयोऽप्यस्ति मृदापन्वयस्यैव तत्र दर्शनात् । ततो न किञ्चिदेतदपि । अतोऽनुमानादपि न तसिद्धिः ।
ત્યા. ૨૦