________________
१२६
अन्ययोगव्य. द्वा. श्लोक : ११
(टीका) यच्च छगल जाङ्गलहोमात् परराष्ट्वशीकृतिसिद्धया देव्याः परितोषानुमानम्, तत्र कः किमाह । कासाञ्चित् क्षुद्रदेवतानां तथैव प्रत्यङ्गीकारात् । केवलं तत्रापि तद्वस्तुदर्शनज्ञानादिनैव परितोषो, न पुनम्तद्भुक्त्या । निम्बपत्रकटुकतैलारनालधूमांशादीनां हूयमानद्रव्याणामपि तद्भोज्यत्वप्रसङ्गात् । परमार्यतस्तु तत्तत्सहकारिसमवधानसचिवाराधकानां भक्तिरेव तत्तत्फलं जनयति । अचेतने चिन्ता. मण्यादौ तथा दर्शनात् । अतिथीनां तु प्रीतिः संस्कारसंपनपक्वान्नादिनापि साध्या। तदर्थ महोक्षमहाजादिप्रकल्पन निर्विवेकतामेव ख्यापयति ॥
(भनुवाह)
દેવતાને બકરા અને હરણની આહુતિ આપવાથી પરરાષ્ટ્ર વશમાં આવે છે. તમારૂં આ કથન પણ સત્ય નથી. કેમકે પહેલાં તે ઉત્તમ દેવદેવીઓ ઘણાસ્પદ એવા હિંસાત્મક કાર્યથી પ્રસન્ન થતાં નથી. કદાચ કઈ ક્ષુદ્રદેવતા તે કાર્યથી પ્રસન્ન થતા હોય, તે પણ તે દેવતા માંસાદિકના દેખાવથી અથવા તે જાણવા માત્રથી જ સંતુષ્ટ થાય છે, પરંતુ તેના ભક્ષણથી પ્રસન્ન થતા નથી. જે દેવતાઓ અગ્નિમાં આહુતિ અપાયેલા માંસાદિકનું ભક્ષણ કરતા હોય તે હોમ કરાયેલાં લીમડાનાં પાંદડાં, કટુતેલ, કાંજી, ધૂમાંશ (સાગ) વિગેરે દ્રવ્યોનું પણ ભક્ષણ કરનારા થવા જોઈએ! પારમાર્થિક વાત આ છે કે તે તે સહકારી કારણોથી યુક્ત આરાધકની ભક્તિ જ વૃષ્ટિ અને વિજય આદિ ફળને આપવા માટે સમર્થ છે. જેમ ચિંતામણિરત્ન, અચેતન હોવા છતાં પણ, મનુષ્યના ભાગ્યની પ્રબળતાથી ફળ આપે છે. તેમ દેવતાઓ પણ મનુષ્યના પુર્યોદયથી જ ફળ આપવા માટે સમર્થ થાય છે. તથા સુંદર અને સ્વાદિષ્ટ ભેજનથી અતિથિઓની પ્રીતિ પ્રાપ્ત થાય છે. તો તેને માટે નાહક મોટા બકરા અને મોટા બળદ આદિના માંસનું ભક્ષણ કરાવીને તેઓની પ્રીતિ સંપાદન કરવી તે નરી મૂર્ખતા સૂચવે છે.
__ (टीका) पितृणां पुनः प्रीतिरनैकान्तिकी । श्रादादिविधानेनापि भूयसां सन्तानवृद्धेरनुपलब्धेः। तदविधानेऽपि च केषाश्चिद् गर्दभशूकराजादीनामिव सुतरां तदर्शनात् । ततश्च श्राद्धादिविधानं मुग्धजनविप्रतारणमात्रफलमेव । ये हि लोकान्तरं प्राप्तास्ते तावत् स्वकृतसुकृतदुष्कृतकर्मानुसारेण सुरनारकादितिषु सुखमसुखं वा भुआना एवासते ते कथमिव तनयादिभिरावर्जितं पिण्डमुपभोक्तं स्पृहयालवोऽपि स्युः। तथा च युष्मदयूथिनः पठन्ति___"मृतानामपि जन्तूनां भादं चेत् तृप्तिकारणम् ।
तनिर्वाणप्रदीपस्य स्नेहः संवर्धयेच्छिखाम्" ॥ इति । कथं च श्राद्धविधानाधनितं पुण्यं तेषां समीपमुपेतु । तस्य तदन्यकृतत्वात् जडत्वाद् निश्चरणत्वाच्च ॥