________________
स्याद्वादमंजरी
१२९
જગ્યાએ માત્ર વચન સાંભળવામાં આવે તે ત્યાં પણ કોઇ અદશ્ય વકતા માનવા જ પડે છે. તેથી વચન નિશ્ચયથી પૌરુષેય જ હાય છે. કારણ કે વચન અક્ષરરૂપ હાય છે, જેમ કુમાર સંભવ (કાવ્ય) આદિ વચન વણુ (અક્ષર) રૂપ હાવાથી પૌરુષેય છે, તેમ વેદ પણ વણુ રૂપ હાવાથી પૌરુષેય છે. કહ્યુ છે કે : વર્ણના સમૂહ નિશ્ચયથી તાલુ આદિ સ્થાનેથી ઉત્પન્ન થાય છે, અને તે તાલુ આદિ સ્થાનેા તે પુરુષને જ હોય છે, તેથી વેદ પ્રગટ પણે વણુ (અક્ષર) રૂપ હાવાથી અપૌરુષેય કઈ રીતે હોઇ શકે ? અર્થાત્ વેદનું પૌરુષેયપણું જ સિદ્ધ થાય છે.
(टीका) श्रुतेरपौरुषेयत्वमुररीकृत्यापि तावद्भवद्भिरपि तदर्थव्याख्यानं पौरुषेमेवाङ्गीयते । 6. अन्यथा 'अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः " इत्यत्र श्वमांसं भक्षयेदिति किं नार्थः । नियामकाभावात् । ततो वरं सूत्रमपि पौरुषेयमभ्युपगतम् । अस्तु वा अपौरुषेयः, तथापि तस्य न प्रामाण्यम् । आप्तपुरुषाधीना हि वाचां प्रमाणतेति । एवं च तस्याप्रामाण्ये, तदुक्तस्तदनुपातिस्मृतिप्रतिपादितश्च हिंसात्मको यागश्राद्धादिविधिः प्रामाण्यविधुर एवेति ||
(અનુવાદ)
શ્રુતિને અપૌરુષેય માનવા છતાં તમે શ્રુતિના અતું વ્યાખ્યાન તે પૌરુષેય જ માન્યું છે. જો શ્રુતિના અર્થનું વ્યાખ્યાન પૌરુષેય માનવામાં ના આવે તે ‘અગ્નિહોત્ર જુદુચાત્ સ્વનેં હ્રામા'એ શ્રુતિના અથ: સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહેાત્ર યજ્ઞ કરવા જોઇએ આ પ્રમાણે થાય છે. પરંતુ “નિા=શ્રા અને ત્રં=માલ” એટલે સ્વની ઇચ્છા વાળાએ શ્વાનના માંસની આહુતિ આપવી જોઈએ ! આ પ્રમાણે ઉપયુ ક્ત શ્રુતિના અથ કેમ નહીં થાય ? કેમ કે શ્રુતિના વ્યાખ્યાતા કોઈ પુરૂષ છે નહીં. તેથી શ્રુતિના અથ અમુક જ થાય, અને અમુક ના થાય, તેના માટે કોઇ નિયામક નહીં હૈાવાથી, અના વ્યાખ્યાનમાં વિપરીતતા આવશે. તેથી શ્રુતિના અને જેમ પૌરુષેય માનવામાં આવે છે, તેમ શ્રુતિને પણ પૌરુષેય માનવી, એજ શ્રેષ્ઠ છે. અથવા માનેા કે શ્રુતિ અપૌરુષેય છે, તે પણ તે પ્રમાણુરૂપ નથી. કેમકે વચનની પ્રમાણતા આપ્તપુરૂષને આધીન હોય છે. આથી વેદનુ અપ્રામાણ્ય સિદ્ધ થવાથી વેદ અને સ્મૃતિ દ્વારા પ્રતિપ્રાદન કરાયેલા યાગ (યજ્ઞ) અને શ્રાદ્ધ આદિનું વિધાન પણ અપ્રમાણુરૂપ જ સિદ્ધ થાય છે.
( टीका ) अथ योऽयं "न हिंस्यात् सर्वभूतानि " इत्यादिना हिंसानिषेधः स औत्सर्गिको मार्गः, सामान्यतो विधिरित्यर्थः । वेदविहिता तु हिंसा अपवादपदम्, विशेषतो विधिरित्यर्थः । ततश्चापवादेनोत्सर्गस्य बाधितत्वाद् न श्रौतो हिंसाविधिदोषाय । " उत्सर्गापवादयोरपवादो विधियर्बलीयान्" इति न्यायात् । भवतामपि हि न खल्वेकान्तेन हिंसानिषेधः । तत्तत्कारणे जाते पृथिव्यादिप्रतिसेवनानामनुज्ञानात् ग्लानाद्यसंस्तरे आधाकर्मादिग्रहण भणनाच्च । अपवादपदं च याज्ञिकी हिंसा देवतादिप्रीतेः, ં, જુદાજ་નવાત્ ॥
સ્યા, ૧૭