________________
स्याद्वादमंजरी
१२१
શંકા : શાસ્ત્રમાં કહ્યું છે કે મણી, મંત્ર અને ઔષધિને અચિત્ય પ્રભાવ છે, તેથી વૈદિક મંત્રનો પણ અચિંત્ય પ્રભાવ હોવાથી મંત્ર દ્વારા સંસ્કારિત થયેલાં પશુઓને વધ કરવાથી તે પશુઓને સ્વર્ગ પ્રાપ્તિ સંભવિત છે.
સમાધાન : એમ કહેવું ઠીક નથી. કેમ કે આ લેકમાં પણ વૈદિક વિધિ પૂર્વક થયેલાં વિવાહ, ગર્ભાધાન અને જાતકર્માદિ પ્રત્યક્ષ કાર્યોમાં વૈદિક મંત્રનો વ્યભિચાર જોવા મળે છે. પરોક્ષ એવા સ્વર્ગાદિમાં પણ વૈદિક મંત્રના વ્યભિચારનું અનુમાન થાય છે. કેમ કે વેદોકત વિધિથી સંસ્કારિત થયેલાં વિવાહ આદિ કાર્યો થયા બાદ વૈધવ્ય, અલ્પઆયુષ્ય અને દરિદ્રતા આદિ ઉપદ્રવોથી દુખી થતા સેંકડો મનુષ્યો જોવામાં આવે છે. તેથી વિપરીત, વૈદિક-વિધાન નહીં થવા છતાં પણ ઘણું મનુષ્ય આનંદથી જીવન ગુજારે છે, તેથી સ્પષ્ટપણે આલેકમાં પણ વેદોકત મંત્રનો વ્યભિચાર દેખાય છે ! તો પરોક્ષ સ્વર્ગાદિની પ્રાપ્તિ રૂપ ફળમાં તે મંત્રને વ્યભિચાર કેમ ના હોય ?
શંકા : વૈદિક મંત્ર તે ફળ આપવા માટે સમર્થ છે, પરંતુ બરાબર વિધિ-વિધાન નહીં થવાથી ફળમાં વિસંવાદ થાય છે.
સમાધાન : એમ કહેવું પણ ઠીક નથી. કેમ કે અહીં સંશય થાય છે કે ? શુ મંત્રોની વિધિમાં ફેરફાર થવાથી ફળમાં વિસંવાદ આવે છે કે સ્વયં મંત્રો ફળ આપવાને માટે અસમર્થ છે, તેથી ફળમાં વિસંવાદિતા થાય છે? આ સંશય દૂર થતું નથી. કેમ કે મંત્રના પ્રભાવથી ફલપ્રાપ્તિ અને મંત્રના અભાવમાં ફલને અભાવ, આવી વ્યાપ્તિની સિદ્ધિ નહીં હેવાથી ફલને નિશ્ચય થઈ શકતો નથી. | (રાજા) થ યથા યુમન્મત્તે “મારો નવોદામ સમાવિરપુરમં હિંત'' इत्यादीनां बाक्यानां लोकान्तर एव फलमिष्यते, एवमस्मदभिमतवेदवाक्यानामपि ને જન્મનિ ઋમિતિ દિન પ્રતિપદ્યતે I ગતગ્ર વિવાદાયી નીવર્ડ્સમાવાશક, इति चेत् । अहो वचनवैचित्री । यथा वर्तमानजन्मनि विवाहादिषु प्रयुक्तैर्मन्त्रसंस्कारैरागामिनि जन्मनि तत्फलम् , एवं द्वितीयादिजन्मान्तरेष्वपि विवाहादीनामेव प्रवृत्तिधर्माणां पुण्य हेतुत्वाङ्गीकारेऽनन्तभवानुसन्धान प्रसज्यते । एवं च न कदाचन संसारस्य परिसमाप्तिः । तथा च न कस्यचिदपवर्गप्राप्तिः इति प्राप्तं भवदभिमतवेदस्यापर्यवसितसंसारवल्लरीमूलकन्दत्वम् । आरोग्यादिप्रार्थना तु असत्यामृषाभाषापरिणामविशुद्धिकारणत्वाद् न दोषाय । तत्र हि भावारोग्यादिकमेव विवक्षितम् , तच्च चातुर्गतिकसंसारलक्षणभावरोगपरिक्षयस्वरूपत्वाद् उत्तमफलम् । तद्विषया च प्रार्थना कथमिव विवेकिनामनादरणीया । न च तज्जन्यपरिणामविशुद्धस्तत्फलं न प्राप्यते । सर्ववादिनां भावशुद्धरपवर्गफलसम्पादनेऽविप्रतिपत्तेरिति ॥
(અનુવાદ). શંકા ઃ જે પ્રકારે તમારા મનમાં પણ આરોગ્ય, બોધિલાભ (સમ્યક્ત્વ) અને ઉત્તમ એવી સમાધિને આપો, ઈત્યાદિ વાક્યનું જેમ ભવાંતરમાં ફળ ઇચ્છાય છે, તેમ
યા. ૧૬