________________
અન્યોન્ય. દા. જો ! હું
संमतत्वात् । द्वितीयस्त्वयुक्तः, व्याप्त्यभावात् । नहि यदसर्वगत ं तद् नियमेन रूपादिमदित्यविनाभावोऽस्ति । मनसोऽसर्वगतत्वेंऽपि भवन्मते तदसम्भवात् । आकाशकाल - दिगात्मनां सर्वगतत्वं परममहत्त्वं सर्वसंयोगिसमानदेशत्वं चेत्युक्तत्वाद् मनसो वैधर्म्यात् सर्वगतत्वेन प्रतिषेधनात् । अतौ नात्मनः शरीरेऽनुप्रवेशानुपपत्तिः, येन निरात्मकं तत् स्यात् । असर्वगतद्रव्यपरिमाणलक्षणमूर्तस्वस्य मनोवत् प्रवेशाप्रतिबन्धकत्वात् । रूपादिमश्वलक्षणमूर्तत्वोपेतस्यापि जलादेवलुकादावनुप्रवेशो न निषिध्यते आत्मनस्तु तद्रहितस्यापि तत्रासौ प्रतिषिध्यत इति महच्चित्रम् ॥
(અનુવાદ)
९८
શંકા ; આત્માને શરીરપ્રમાણ માનવાથી આત્મામાં મૃતપણુ' આવશે અને એ રીતે આત્મા મૃત હાઇને, મૃત શરીરમાં પ્રવેશ કરી શકશે નહિ, કેમકે ભૂત પદાર્થ ને ભૂત પદાર્થીમાં પ્રવેશ સંભવતા નથી. તેથી સંપૂર્ણ શરીર આત્માથી રહિત થશે.
સમાધાન ; તમે મૂત્વ કાને કહેા છે? શું અસ`ગત એવા દ્રવ્ય પરિમાણુને મૂત કહેા છે કે રૂપાદિથી યુકત દ્રવ્યને મૂર્ત કહે છે ? તેમાં પ્રથમ પક્ષ દોષ વાળા હાવાથી બરાબર નથી. અને બીજો પક્ષ પણ યુક્તિસંગત નથી. કેમકે રૂપાર્ત્તિથી યુકત પદાર્થો સાથે અસવ'ગતની વ્યાપ્તિના અભાવ છે, જે અસવ ગત (શરીર પ્રમાણ) છે તે નિયમા રૂપાદિથી યુકત હાય છે,' તેવું હાતું નથી. કેમકે મન અસ`ગત હાવા છતાં આપના (વૈશેષિકના) મતે રૂપાદિમાન્ નથી. વળી આકાશ, કાલ, દિશા અને આત્માનું સર્વવ્યાપીપણું, પરમમહત્ પરિમાણુ, અને સર્વ ભૂત દ્રવ્યેાનાં ધારક, અર્થાત્ આધારરૂપ હોઇ મનમાં તેનાથી વિપરીતપણું હાય છે. તેથી મનમાં સબ્યાપીપણાને નિષેધ છે. માટે તમારા મતે મન જેમ અસવ ગતરૂપ મૂત હાવા છતાં પણ રૂપાદ્ધિમાન્ નથી. આ રીતે અસગત અને રૂપાદિથી યુક્ત દ્રબ્યાની સાથે વ્યાપ્તિના અભાવ છે અને તેથી મન જેમ મૃત શરીરમાં પ્રવેશ કરી શકે છે. તેમ અમારા મતે આત્મા પણ અસવ ગત રૂપ મૂત`હાવાથી મૃત એવા શરીરમાં પ્રવેશ કરી શકે છે. હવે આત્મારહિત શરીર થશે, તે દોષ આવશે નહીં. તેમજ જલ આદિ પદાર્થોમાં રૂપાદિથી યુક્ત એવું મૂ પણું હોવા છતાં પણ તેને મૂર્ત એવી વાલુકા (રતી) આફ્રિમાં પ્રવેશને નિષેધ નથી. તેમ હોવા છતાં પણ રૂપાદિથી રહિત એવા આત્માના ભૂત શરીરમાં પ્રવેશના નિષેધ કરી છે તે મેટા આશ્ચર્યની વાત છે !
'
( टीका ) अथात्मनः कायपरिमाणत्वे बाळशरीरपरिमाणस्य सतो युवशरीरपरिमाणस्वीकारः कथं स्यात् । किं तत्परिमाणत्यागात्, तदपरित्यागाद् वा ? परित्यागात् चेत् तदा शरीरवत् तस्यानित्यत्वप्रसङ्गात् परलोकाद्यभावानुषङ्गः । अथा परित्यागात्, तन्न । पूर्वपरिमाणापरित्यागे शरीरवत् तस्योत्तरपरिमाणोत्पश्यनुपपतेः । तदयुक्तम् । युवशरीरपरिमाणावस्थायामात्मनो बालशरीरपरिमाणपरित्यागे सर्वथा विनाशासम्भवात्, विफणावस्थोत्पादे सर्पवत् । इति कथं परलोकाभावोऽनुषज्यते । पर्यायतस्तस्यानित्यत्वेऽपि द्रव्यतो नित्यत्वात् ॥