________________
ન્યારા. તાકો: ૮
(અનુવાદ) જે દીપકથી પ્રકાશ અત્યંત ભિન્ન હોવા છતાં પણ દીપકને સ્વ-પરપ્રકાશક કહે તે ઘટ આદિને પણ સ્વ-પરપ્રકાશક કહેવામાં કઈ વધે ન હોવો જોઈએ! કારણ કે દીપકની જેમ ઘટ વગેરે પણ પ્રકાશથી અત્યંત ભિન્ન છે.
વળી, સ્વ અને પર પદાર્થોમાં સંબંધ કરાવનાર સમવાયને સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન? જે ભિન કહે તે એ સમવાયને સ્વભાવ જ ન બની શકે! અને સ્વભાવ ભિન્ન હોવા છતાં પણ બીજા સમવાયથી સમવાયની સાથે એને સંબંધ માને તે અનવસ્થા દેષ આવશે. જે અભિન કહે તે એને સમવાય જ કહે જોઈ એ ! એને સમવાયથી જુદે માનવાની જરૂર નહીં. જેમ સમવાયથી સમવાયનું સ્વરૂપ અભિન્ન છે તેવી રીતે.
વળી એક વાત. જેમ “આ સમવાયીઓમાં સમવાય છે આ બુદ્ધિ સમવાય વિના પણ ઘટી શકે છે તેવી રીતે પ્રસ્તુતમાં “આત્મામાં જ્ઞાન એવું જ્ઞાન પણ સમષાય વિના કેમ ન કહેવાય? એમ કહેવામાં શો દોષ?
(टीका)-अथात्मा कर्ता, ज्ञान च करणं, कर्तृकरणयोश्च वर्धकिवासीव भेद एव प्रतीतः, तत्कथं ज्ञानात्मनोरभेदः इति चेत् । न, दृष्टान्तस्य वैषम्यात् । वासी हि बाह्य करणं, ज्ञान चान्तरं तत्कथमनयोः साधर्म्यम् ? न चैव करणस्य સૈવિઘમાલિત | તાલુarmi
"करणं द्विविध ज्ञेयं बाह्यमाभ्यन्तरं बुधैः ।। ___यथा लुनाति दागेण मेरुं गच्छति चेतसा" ॥ . यदि हि किञ्चित्करणमान्तरमेकान्तेन भिन्नमुपदर्यते, ततः स्याद् दृष्टान्तदाान्तिकयोः साधर्म्यम् , न च तथाविधमस्ति । न च बाह्यकरणगतो धर्मः सर्वोऽप्यान्तरे योजयितुं शक्यते, अन्यथा दीपेन चक्षुषा देवदत्तः पश्यतीत्यत्रापि दीपादिवत् चक्षुषोऽप्येकान्तेन देवदत्तस्य भेदः स्यात् । तथा च सति लोकप्रतीतिविरोध इति ।
(અનુવાદ) વૈશેષિક આત્મ કર્તા છે અને જ્ઞાન કરણ છે, એવી માન્યતા ધરાવે છે. તે કહે છે: જેમ સુથાર તેનાથી ભિન્ન એવા વાંસલા વડે પિતાનું કાર્ય સિદ્ધ કરે છે તેમ આત્મા પણ કર્તા હેઈને પિતાથી ભિન્ન એવા જ્ઞાનરૂપ કરણ વડે પદાર્થોને જાણે છે! આથી કર્તા અને કરણ રૂપે આત્મા અને જ્ઞાનને ભેદ પ્રતીત થાય છે.
જૈન દર્શન કહે છે; આપનું એ કથન બરાબર નથી, કેમકે સુથાર અને વાંસલાનું દષ્ટાંત જ વિષમ છે. વાંસલે એ બાહા કરણ છે અને જ્ઞાન એ આત્યંતર કરણ છે, તેથી બાહ્ય અને આત્યંતર કરણનું સાધમ્ય કઈ રીતે થશે? તેમજ બાહ્ય અને અત્યંતર, બે પ્રકરણનાં કારણે પ્રસિદ્ધ છે, વૈયાકરણે પણ કહે છે કે પંડિત પુરુષોએ બાહ્ય અને