________________
અન્યયેાન્ય. દા. જાલ : હું
એમ ના કહેશે। કે આત્મા શરીરમાં સંપૂર્ણરૂપે વ્યાપ્ત થઇને કનાલના અનુભવ કરે છે. એમ કહેવામાં આવે તે અમારા પક્ષને સ્વીકાર કર્યાં કહેવાશે ! કેમ કે અમે પણ આત્માને શરીરમાં સ ́પૂર્ણ રૂપે વ્યાપ્ત માનીએ છીએ, એમ ના કહેશે કે આત્મા શરીરમાં એક દેશથી વ્યાપ્ત થઇને કમનાં ફુલને ઉપભેાગ કરે છે. એમ માનવામાં આત્માનુ સાવયવપણું માનવું પડશે, આમાં અવયવíહત થવાથી પરિપૂર્ણ રૂપે શરીરમાં ભેાગને અભાવ થશે, અર્થાત્ શરીરના જે અવયવમાં આત્મા વ્યાપ્ત હોય તેજ અવયવમાં ભાગનું સ ંવેદન થાય ! પરંતુ સંપૂર્ણ શરીરમાં ભેાગના અનુભવ ન થાય.
( टीका ) अथात्मनेो व्यापकत्वाभावे दिग्देशान्तरवर्तिपरमाणुभिर्युगपत्संयोगाभावाद् आद्यकर्माभावः, तदभावाद् अन्त्यसंयोगस्य, तनिर्मितशरीरस्य, तेन तत्सम्बन्धस्य चाभावाद् अनुपायसिद्धः सर्वदा सर्वेषां मोक्षः स्यात् । नैवम् । यद् येन संयुक्तं तदेव तं प्रत्युपसर्पतीति नियमासम्भवात् । अयस्कान्तं प्रति अयसस्तेनासंयुक्तस्याप्याकर्षणोपलब्धेः । अथासंयुक्तस्याप्याकर्षणे तच्छरीरारम्भ प्रत्येकमुखी - भूतानां त्रिभुवनोदरविवरवर्तिषर माणूनामुपसर्पणप्रसङ्गाद् न जाने तच्छरीर कियत्प्रमायाद् इति चेत्, संयुक्तस्याप्याकर्षणे कथं स एव दोषो न भवेत् । आत्मनो व्यापकत्वेन सकलपरमाणूनां तेन संयोगात् । अथ तद्भावाविशेषेऽप्यदृष्टवशाद् विवक्षितशरीरोत्पादनानुगुणा नियता एव परमाणव उपसर्पन्ति । तदितरत्रापि तुल्यम् । (અનુવાદ)
શકા : -જો આત્માનું સર્વવ્યાપકપણું ના હાય તેા ભિન્ન દેશમાં રહેલા પરમાણુઓને એકીસાથે સચેાગના અભાવ થવાથી આદ્યક્રિયાને અભાવ થશે અને આદ્યક્રિયાને અભાવ થવાથી અંત્ય સંચેગને અભાવ થશે. અન્ય સચેગના અભાવ થવાથી તેના દ્વારા નિમિ ત શરીરને પણ અભાવ થશે. શરીરને અભાવ થવાથી પ્રત્યેક જીવાને હ ંમેશા વિના પ્રયત્ને મેક્ષ થશે ! તાત્પય એ છે કે વૈશેષિકે અદૃષ્ટથી યુક્ત એવા આત્માના સાગથી પરમાણુમાં ક્રિયા માને છે, અને પરમાણુમાં ક્રિયા થવાથી એક પરમાણુ એક આકાશ પ્રદેશને છાડીને ખીજાઆકાશ પ્રદેશ સાથે સંયુક્ત થાય છે. એ પ્રમાણે આકાશ પ્રદેશમાં એકઠા થયેલા પરમાણુએથી દ્વષણુક-ત્ર્યણુક આદિ કાર્ય ઉત્પન્ન થાય છે, અને તે ચણુક-ત્ર્યણુક આ અવયવાના સંચાગથી શરીર અને છે. આથી જે આત્મ સવ્યાપક ના હોય તો તે બધા પરમાણુ સાથે આત્માના સંચાગ નહીં થવાથી આકાશ પ્રદેશે સાથે તેના સંચાગ વિભાગ ખની શકશે નહીં. તેથી ચણુક વ્યકદિ અવયવાના સયાગથી જે શરીર બને છે તે બનશે નહીં, કેમકે દ્વણુક-ત્ર્યણુક આદિના અન્ય સંચાગના અભાવ થવાથી શરીરને પણ અભાવ થશે. અને શરીરને અભાવ થવાથી અવશ્ય પ્રત્યેક જીવને અનાયાસે મેાક્ષ થવા જોઇએ; કેમકે શરીર એજ સંસારનુ કારણ છે.
:
સમાધાન ઃ આપનું કથન ઠીક નથી. કેમકે એવા કેાઈ નિયમ નથી. કે, જે જેની સાથે સયુક્ત હોય છે તે તેના પ્રત્યે આકર્ષિત હૈાય છે. કારણ કે લેાહચુ'ખક લેાહની સાથે અસંયુક્ત હોવા છતાં પણ લાહનું આકષ ણ કરે છે. એટલે કે લેાહ અને લાચુખકને