________________
स्याद्वादमंजरी
આત્મામાં રહે છે કે પદમાં ? જે જ્ઞાન આત્મામાં રહેલુ હોય તે એ અમારા (જૈન) સિદ્ધાંતને અનુકૂલ છે, કેમકે અમે પણ જ્ઞાન આત્મામાં જ રહેલું માનીએ છીએ. એમ ના કહેશે। કે પદાર્થમાં રહેલ છે'! તે પટ્ટામાં રહેલા જ્ઞાનથી આત્માને સુખદુઃખનેા અનુભવ થઇ શકશે નહી. કેમકે પદાર્થમાં રહેલું જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે. જો પદામાં રહેલા જ્ઞાનથી પણ આત્માને સુખદુઃખનું સંવેદન થતું હોય તો તે પટ્ટામાં રહેલા જ્ઞાનથી અન્ન અન્ય આત્માઓને પણ સુખદુઃખનું સવેદન થવુ જોઇએ ! કારણકે પદાર્થમાં રહેલું જ્ઞાન જેવી રીતે એક આત્માથી ભિન્ન છે, તેવી રીતે અન્ય અન્ય આત્માએથી પણુ ભિન્ન છે, માટે પટ્ટાથ'માં રહેલા જ્ઞાનથી જો એક આત્માને અનુભવ થાય તે તેવી જ રીતે ખીજા આત્માઓને પણ અનુભવ થવા જોઇએ ! જો તે જ્ઞાનથી એક આત્માને અનુભવ ના થતા હાય તેા અન્ય આત્માઓને પણ અનુભવ ન થાય અને આ રીતે જગત અજ્ઞાનરૂપ બની જશે ! માટે એમ કહીએ છીએ કે જ્ઞાન આત્માથી અભિન્ન હાવાથી આત્મામાં જ રહેછે, એમ માને.
७८
(टीका ) अथ ज्ञानात्मनोरभेदपक्षे कथं कर्तृकरणभावः इति चेत् ननु यथा सर्प आत्मानमात्मना वेष्टयतीत्यत्र अभेदे यथा कर्तृकरणभावस्तथात्रापि । अथ परिकल्पितोऽयं कर्तृकरणभाव इति चेद् ? वेष्टनावस्थायां प्रागवस्थाविलक्षणगतिनिशेषलक्षणार्थक्रियादर्शनात् कथं परिकल्पितत्वम् ? न हि परिकल्पनाशतैरपि शैलस्तम्भ आत्मानमात्मना वेष्टयतीति वक्तुं शक्यम् । तस्मादभेदेऽपि कर्तृकरणभावः सिद्ध एव । किञ्च, चैतन्यमिति शब्दस्य चिन्त्यतामन्वर्थः । चेतनस्य भावश्चैतन्यम् । चेतनश्वात्मा त्वयापि कीर्त्यते । तस्य भावः स्वरूपं चैतन्यम् । यश्च यस्य स्वरूपं न तत् ततो भिन्नं भवितुमर्हति । यथा वृक्षाद् वृक्षस्त्ररूपम् ।
(અનુવાદ )
જૈશેષિક :– જ્ઞાન અને આત્માના અભેદ માનશેા તે કતૃ-કરણભાવ બની શકશે નહીં. જૈન :- જેમ સપ` સ્વયંપાતા વડે પોતાને વીંટે છે, ત્યાં અભેદમાં જેમ કઈં -કરણભાવ થઈ શકે છે, તેમ અહીં પણુ આત્મા અને જ્ઞાનમાં અભેદપણું હાવા છતાં પણ કેતુ કરણુભાવ માનવામાં કઈ પણ બુધ આવતા નથી. એમ ના કહેશે કે સમાં જે પહેલાં તેની ગતિના નિરાધરૂપ ક્રિયા દેખવામાં આવતી હાવાથી તેને કલ્પિત કહી શકાય નહી. તેમજ સે'કડા કલ્પનાઓ કરવા છતાં પણ પાષાણુને સ્ત ંભ સ્વયં પોતાને પાતા વડે વીટી શતે નથી! માટે અભેદમાં કર્તા અને કરણને કલ્પિત કહેવું તે ઠીક નથી. વળી ચેતનના ભાવને-સ્વરૂપને ચૈતન્ય કહે છે, તેમજ તમે પણ આત્માને ચેતન-સ્વરૂપ માને છે, તેથી ઉભયમત પ્રસિદ્ધ ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે, જે જેનું સ્વરૂપ હોય તે તેનાથી ભિન્ન હોઈ શકતું નથી, જેમ વૃક્ષનુ સ્વરૂપ વૃક્ષથી ભિન્ન નથી, તેમ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ હેવાથી આત્માથી ભિન્ન હાઈ શકતું નથી.