________________
___ स्याद्वादमंजरी પરોક્ષ પ્રમાણથી પણ સર્વજ્ઞતા સિદ્ધ થઈ શકતી નથી. કેમકે પરોક્ષમાં અનુમાન દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ કરો છો કે આગમ દ્વારા ? તેમાં અનુમાનથી તે સર્વજ્ઞતાની સિદ્ધિ થશે નહીં. કેમકે અનુમાન તે સાધ્ય અને હેતુના સંબંધનાં સ્મરણપૂર્વક થાય છે (જેમ પર્વત વદ્ધિમાન (અગ્નિવાળે) છે, ધૂમ હોવાથી તેમાં ધૂમ હતુ અને અગ્નિ સાધ્ય છે. “જ્યાં જયાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આવું વ્યાપ્તિજ્ઞાન થયા બાદ તેના સંબંધનું સ્મરણ થાય છે અને ત્યારબાદ “પર્વતો વનિમાન આવું અનુમાન થાય છે) તેમ અહિં પણ સર્વજ્ઞતાની સિદ્ધિ માટે કેઈપણ હેતુનું જ્ઞાન આવશ્યક બને છે, પરંતુ અહિં તે ઈકવરનું અત્યંત દૂરપણું હોવાથી સર્વજ્ઞત્વરૂપ સાયની સાથે સંબંધ ધરાવનાર કઈ પણ નિર્દોષ હેતુ જોવામાં આવતું નથી, તેથી અવ્યભિચારી હેતુના અભાવે અનુમાન દ્વારા પણ ઈકવરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ શકતી નથી,
(टीका) अथ तस्य सर्वज्ञत्वं विना जगद्धेचित्र्यमनुपपद्यमानं सर्वज्ञत्वमर्थादापादयतीति चेत् । न । अविनाभावाभावात् । न हि जगद्वैचित्री तत्साश्यं विनाऽन्यथा नोपपन्ना । द्विविधं हि जगत स्थावरजङ्गमभेदात् । तत्र जङ्गमानां वैचित्र्य स्वोपात्तशुभाशुभकर्मपरिपाकवशेनैव । स्थावराणां तु सचेतनानामियमेव गतिः । अचेतनानां तु तदुपभोगयोग्यतासाधनत्वेनानादिकालसिदमेव वैचित्र्य मिति ।
' (અનુવાદ) ઈકવરવાદી કહે છે કે : “ઈવરમાં સર્વજ્ઞપણું ના હોય તે જગતની વિચિત્રતા બની શકે નહીં, આ રીતે અર્થા૫ત્તિ પ્રમાણ દ્વારા સર્વજ્ઞતાની સિદ્ધિ થશે.”
જૈનદર્શન તેનો રદીયો આપતાં કહે છે : એ પણ આપનું કથન બરાબર નથી. જગતની વિચિત્રતા અને સર્વજ્ઞતાની વ્યાપ્તિનો અભાવ હોવાથી જગતની વિચિત્રતા સર્વજ્ઞ વિના ના હોઈ શકે તેવું હોતું નથી; જગત સ્થાવર અને જંગમ એમ બે પ્રકારે છે. તેમાં જગમ (ત્રસજીની) અને સ્થાવર જીની વિચિત્રતા પિત-પનાનાં ઉપાર્જન કરેલાં શભાશભ કર્મના ઉદયથી છે. અચેતન સ્થાવરો તે ઉપભેગનાં સાધનરૂપ હોવાથી તેઓની વિચિત્રતા તે અનાદિકાલથી સિદ્ધ છે. માટે જગતની વિચિત્રતાનાં કારણરૂપ ઈકવરમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ અર્થોપત્તિ પ્રમાણ દ્વારા પણ થઈ શકતી નથી.
(टीका) नाप्यागमस्तत्साधकः । स हि तत्कृतोऽन्यकृतो वा स्यात् ? तत्कृत एव चेत् तस्य सर्वज्ञतां साधयति तदा तस्य महत्त्वक्षतिः । स्वयमेव स्वगुणोकीर्तनस्य महतामनधिकृतत्वात् । अन्यच्च, तस्य शास्त्रकर्तृत्वमेव न युज्यते । शास्त्रं हि वर्णात्मकम् । ते च ताल्यादिव्यापारजन्याः । स च शरीरे एव सम्भवी। शरीराभ्युपगमे च तस्य पूर्वोक्ता एव दोषाः । अन्यकृतश्चेत् सोऽन्यः सर्वज्ञोऽसर्वज्ञो वा ? सर्वज्ञत्वे तस्य द्वैतापत्त्या प्रागुक्ततदेकत्वाभ्युपगमवाधः तत्साधकप्रमाणचर्यायामनवस्थापातश्च । असर्व ज्ञश्चेत् कस्तस्य वचसि विश्वासः ?