________________
अन्ययोगव्य. द्वा लोक : ८
તેમાં જાતિને સંબંધ કરાવનાર અન્ય કોઈ સંબંધને અભાવ હોવાથી તેમાં પણ જાતિનો વેગ થતું નથી. તેથી છ એ પદાર્થો સત્ હોવા છતાં પણ અમુકમાં જ સત્તા રહે છે, તે કથન બરાબર છે. .
(ટીવા) તથા, તિમિરારિ | વૈતન્ય જ્ઞાન, ગામ – ક્ષેત્રજ્ઞા, ગળ -अत्यन्तव्यतिरिक्तम् , असमासकरणादत्यन्तमिति लभ्यते । अत्यन्त भेदे सति कथमात्मनः सम्बन्धि ज्ञानमिति व्यपदेशः, इति पराशङ्कापरिहारथं औपाधिकामिति विशेषणद्वारेण हेत्वभिधानम् । उपाधेरागतमौपाधिकम् -समवायसम्बन्धलक्षणेनोपाधिना आत्मनि समवेतम् आत्मनः स्वयं जडरूपत्वात् समवायसम्बन्धोपढौकिमिति यावत् । यद्यात्मनो ज्ञानादव्यतिरिक्तत्वमिष्यते, तदा दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तराभावाद् बुद्धयादीनां नवानामात्मविशेषगुणानामुच्छेदासर आत्मनोऽप्युच्छेदः स्यात् , तदव्यतिरिक्तत्वात् । अतो भिन्नमेवात्मनो ज्ञानं यौक्तिकमिति ।
(અનુવાદ) જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે. પ્રસ્તુત લેકમાં અન્ય પદને આત્મા શબ્દની સાથે સમાસ કરવામાં આવ્યું નથી, તેથી એ સૂચિત થાય છે કે જ્ઞાન આત્માથી સર્વથા. ભિન્ન છે.
પ્રશ્નઃ જે જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન હેય તે “આત્માનું જ્ઞાન' તેવા પ્રકારના વ્યવહાર કઈ રીતે થઈ શકશે?
ઉત્તરઃ જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન હોવા છતાં પણ સમવાય સંબંધરૂપ ઉપાધિ વડે આત્મામાં સંબદ્ધ (જેડાયેલું) છે. જો કે આત્મા સ્વયં જડરૂપ છે, તે પણ સમવાય સંબંધ વડે જ્ઞાન આત્મામાં રહેતું હોવાથી આત્મામાં ચિતન્યની પ્રાપ્તિ થાય છે. જે આત્મા અને જ્ઞાન અભિન્ન હોય તે દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેવ અને મિથ્યાજ્ઞાનને નાશ થયે છતે તેની અનંતર નાશ પામનારા આત્માના વિશેષ ગુણે બુદ્ધિ, સુખ, દુખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર, તેને પણ ઉચ્છેદ (નાશ) થાય અને તેનાથી અભિન એવા આત્માને પણ નાશ થઈ જવો જોઈએ; પરંતુ આત્માને નાશ તે સંભવિત જ નથી ! કેમ કે આત્મા નિત્ય છે. માટે જ્ઞાન એ આત્માથી સર્વથા ભિન્ન છે તે જ યુક્તિયુક્ત છે.
(टीका) तथा न संविदित्यादि । मुक्तिः-मोक्षः न संविदानन्दमयी-न ज्ञानसुखस्वरूपा । संवित-ज्ञानं, आनन्दः-सौख्यम् , ततो द्वन्द्वः, संविदानन्दौं प्रकृतौ यस्यां सा संविदानन्दमयी। एतादृशी न भवति बुद्धिमुखदुःखेच्छाद्वेषप्रयस्वधर्माधर्मसंस्काररूपाणां नवानामात्मनो वैशेषिकगुणानामत्यन्तोच्छेदो मोक्ष इति वचनात् । चशब्दः पूर्वोक्ताभ्युपगमद्वयसमुच्चये । ज्ञान हि क्षणिकत्वादनित्यं, सुखं च