________________
अन्ययोगव्य. द्वा श्लोक : ६ સ્વભાવ ભેદ થવાથી ઈશ્વરમાં અનિત્યતા માનવી પડશે.
વળી બીજો પ્રશ્ન - ઈશ્વર જે સ્વભાવ વડે સૃષ્ટિની રચના કરે છે, તેજ સ્વભાવ વડે સંહાર કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવ વડે? જે તે સજનસ્વભાવથી જ સંહાર કરે તે સૃષ્ટિ અને સંહાર તે બન્નેનું એકપણું થઈ જશે. કારણકે સર્જન અને સંહાર રૂપ ઉભય કાર્યના કર્તા ઇશ્વરનો એક સ્વભાવ મા. વળી એક સ્વભાવવાળા કારણથી ભિન્ન ભિન્ન કાર્યોની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે તે સર્જન કરવાનાં સ્વભાવથી નહીં પરંતુ તેનાથી ભિન્ન ભાવ વડે સંહાર માનવામાં આવે, તે સ્વભાવભેદ થાય ! તેથી ઈશ્વરમાં અનિત્યપણું ખાવશે. સ્વભાવભેદ એજ અનિત્યતાનું લક્ષણ છે. જેમકે આહારનાં પરમાણુથી યુક્ત પાર્થિવ (દારિક આદિ) શરીરમાં નિરંતર નવા પર્યાયોની ઉત્પત્તિ થવા વડે તેમાં સ્વભાવભેદ થવાથી પાર્થિવ શરીર જેમ અનિત્ય છે, તેમ ઈશ્વરમાં પણ સ્વભાવ ભેદ થવાથી અનિત્યપણું પ્રાપ્ત થશે. !
સજન અને સંહાર ભિન્ન સ્વભાવથી થાય છે, તે તે તમને માન્ય છે. કેમકે તમારા અભિપ્રાય મુજબ રજોગુણ વડે ઈશ્વર સૃષ્ટિની રચના કરે છે, તમે ગુણ વડે સંહાર અને સત્વગુણુ વડે સ્થિતિ (પાલન) કરે છે, આ પ્રકારે ભિન્નભિન્ન સ્વભાવરૂપ અવસ્થાના ભેદથી અવસ્થાવાનને પણ ભેદ થાય છે. આ રીતે ઈશ્વરમાં ભિન્ન ભિન્ન સ્વભાવ હેવાથી એકાન્ત નિન્યપણું પણ ઘટી શકતું નથી.
(ટી) ગણાતું નથી, તથાપિ શર્થ સત્તાવ સૃષ્ટી ન જેતે ? છત્રशात् चेत्, ननु ता अपीच्छाः स्वसत्तामात्रनिबन्धनात्मलाभाः सदैव किं न प्रवर्तयन्तीति स एवोपालम्भः । तथा शम्भोरष्टगुणाधिकरणत्वे, कार्यभेदानुमेयानां तदिच्छानामपि विषमरूपत्वाद् नित्यत्वहानिः केन वार्यते ?
| (અનુવાદ) ભલે માને, કે ઈશ્વર નિત્ય છે. તે તે જગતને બનાવવા માટે નિરંતર પ્રયત્ન કેમ ના કરે ? જે કહેશે કે “જ્યારે ઈશ્વરને જગત બનાવવાની ઇચ્છા થાય છે ત્યારે જ જગતને બનાવે છે. આ કથન પણ ઠીક નથી. કેમકે ઈશ્વરની ઈચ્છા ઇશ્વરને અધીન જ હોય. તેથી ઇશ્વરને સદા કાળ જગતને બનાવવાની ઇચ્છા કેમ ના હોય? આ પ્રકારે અવિરામ જગતને બનાવવારૂપ પૂર્વોક્ત દેશ આવશે. તેમજ તમે ઈશ્વરમાં બુદ્ધિ, ઈરછા, પ્રયત્ન, સંખ્યા, પરિમાણ, પૃથફવ, સંગ, અને વિભાગ એ આઠ ગુણ માને છે, તેથી ભિન્ન ભિન કાના દેખવા વડે અનુમાન થાય છે કે ઈશ્વરની ઈચ્છાઓ પણ ભિન્ન ભિન્ન હોવી જોઈએ! આ રીતે ઈશ્વરમાં ઈચ્છાઓનું વિષમપણું હોવાથી ઈશ્વરમાં અનિત્યતાનું નિવારણ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ ઈચ્છાઓની ભિન્નતાથી ઈશ્વરમાં અનિત્યપણું પ્રાપ્ત થશે.
(टीका) किञ्च, प्रेक्षावतां प्रवृत्तिः स्वार्थकरुणाभ्यां व्याप्ता । ततश्चायं जगत्सर्गे व्याप्रियते स्वार्थात् कारुण्याद् वा ? न तावत् स्वार्थात् तस्य कृतकृत्यत्वात् । न च कारुण्यात्, परदुःखप्रहाणेच्छा हि कारुण्यम् । ततः प्राक् सांज्जीवानामिन्द्रियशरीरविषयानुत्पत्तौ दुःखाभावेन कस्म प्रहाणेच्छा कारुण्यम् । सगोत्तरकाले तु