________________
બન્યા. તા. ઢોલ ૭
(અનુવાદ્). જેમ આકાશ એક, નિત્ય, વ્યાપક અને અમૂત હોવાથી સર્વ સંબંધીઓની સાથે તેને એકી સાથે સંબંધ છે, તેમ યથાક્ત ગુણથી યુક્ત સમવાયને પણ એકી સાથે સર્વે સંબંધીઓ સાથે સંબંધ કેમ નહીં થાય ? તેમજ એક ઘટ વસ્તુનો નાશ થવાથી તેમાં રહેલ ઘટત્વ સમવાયને જેમ અભાવ થાય છે, તેમ પ્રત્યેક વસ્તુમાં રહેલ સમવાયને પણું અભાવ થે જોઈએ ને? કેમકે તે એક, નિત્ય અને વ્યાપક હોવાથી પ્રત્યેક વસ્તુમાં સમાન રીતે રહેલ છે.
જો કહેશો કે સમવાય તો એક જ છે, પરંતુ ઘટત્યાવચ્છેદન ઘટવસમવાય અને પટવાર ઇદેન પટવસમવાય ભિન્ન છે. તે રીતે ભિન્ન ભિન્ન અવચ્છેદકને આશ્રયીને સમવાયમાં પણ તે રૂપે ભેદ થાય છે, તેથી ઘટને નાશ થવાથી ઘર-સમવાયને. અભાવ હોવા છતાં પણ કંઈ પટાદિમાં રહેલ પરત્વ આદિ સમવાયને નાશ થતું નથી. - ત્યારે જૈન કહે છે કે એ પ્રકારે પ્રત્યેક વસ્તુમાં ભિન્ન ભિન્ન સમવાય માનશે તે પદાર્થની જેમ સમવાયના સ્વભાવનો પણ ભેદ થશે અને તે પ્રકારે સ્વભાવભેદ થવાથી સમવાયમાં અનિત્યતા પ્રાપ્ત થશે.
(टीका) अथ कथं समवायस्य न ज्ञाने प्रतिभासनम् यतस्तस्येहेतिप्रत्ययः सावधानं साधनम् । इहप्रत्ययश्चानुभवसिद्ध एव । इह तन्तुषु पटः, इहात्मनि ज्ञानम्, इह घटे रूपादय इति प्रतीतेरुपलम्भात् । अस्य च प्रत्ययस्य केवलधर्मधर्म्यनालम्बनत्वादस्ति समवायाख्य पदार्थान्तरं तद्धेतुः इति पराशकामभिसन्धाय पुनराह। इहेदमित्यस्ति मतिश्च वृत्ताविति । इहेदमिति-इहेदमिति आश्रयायिभाव हेतुक इहप्रत्ययो वृत्तावप्यस्ति-समवायसम्बन्धेऽपि विद्यते । चशब्दोऽपिशब्दार्थः तस्य च व्यवहितः सम्बन्धः तथैव च व्याख्यातम् ।
(અનુવાદ) હવે વૈશેષિક કહે છે કે: સમવાયને જ્ઞાનમાં પ્રતિભાસ નથી તેમ નહીં; પરંતુ અવશ્ય સમવાયનું ધમ-ધમીથી ભિન્નપણે જ્ઞાન થાય છે, અને તે સમવાયનું જ્ઞાન કરવામાં “ઈહ પ્રત્યય”-(આ તંતુમાં પટ છે.) એ પ્રબલ સાધન છે. તેમ જ ‘તંતુમાં પટ છે, “આત્મામાં જ્ઞાન છે.” “ઘટમાં રૂપાદિ છે, ઈત્યાદિ પ્રતીતિને સાક્ષાત્કાર થવાથી અહીં ઈહપ્રત્યય અનુભવસિદ્ધ છે. તેમજ ઈહ ઈદમ’–‘અહિંયાં આ છે તે પ્રકારની બુદ્ધિ કેવલ ધર્મરૂપ આધેય અને ધર્મરૂપ આધારમા થતી નથી. પરંતુ તે આધાર અને આધેયથી ભિન્ન ઈહપ્રત્યયના કારણરૂપ સમવાય સંબંધ વડે જ થાય છે, માટે ઉક્ત પ્રતીતિના કારણરૂપ એક સમવાય સંબંધ અવશ્ય માન જોઈએ. . (टीका) इदमत्र हृदयम् । यथा वन्मते पृथिवीत्वाभिसंबन्धात् पृथिवी, तत्र पृथिवीत्वं पृथिव्या एव स्वरूपमस्तित्वाख्य नापरं वस्त्वन्तरम् । तेन स्वरूपेणैव समं योऽसावभिसम्बन्धः पृथिव्याः स एव समवाय इत्युच्यते । “प्राप्तानामेव प्राप्तिः समवायः" इति वचनात् । एवं समवायत्वाभिसम्बन्धात् समवाय इत्यपि