________________
स्याद्वादमंजरी (टीका) धर्मधर्मिणोरतीवभेदे [अतीवेत्यत्र इचशब्दो वाक्यालंकारे तं च प्रायोsતિજ્ઞા શિરે વધુ તે શકિત યથા–“રાનિતા ફિવિ રતનrખ્યા” "उवृत्तः क इह सुखावहः परेषाम्" इत्यादि] ततश्च धमधर्मिणोः अतीवमेदेएकान्तभिन्नत्वेऽङ्गीक्रियमाणे, स्वभावहानेमधर्मित्वं न स्यात् अस्य धर्मिण इमे धर्माः एषां च धर्माणामयमाश्रयभूतो धर्मी इत्येवं सर्वप्रसिद्धो धर्मधर्मव्यपदेशो न प्रामोति । तयोरत्यन्तभिन्नत्वेऽपि तत्कल्पनायां पदार्थान्तरधर्माणामपि विवक्षितधर्ममित्वापत्तेः ।
(અનુવાદ) કર્મા જે “અતીવ પદ છે, તેમાં રહેલે ઈવ શબ્દ વાક્યાલંકારમાં હોવાથી તેને કંઈ અર્થ નથી. શાબ્દિકે (વ્યાકરણ વિશારદે) આ રીતે ઈવશબ્દને “અતિ” અને કિમ' શબ્દની સાથે પ્રયોગ કરે છે. (દા.ત. બાવનિતા શિગ્નિવિય રતનાખ્યા- સ્તનોવડે કંઈક નમેલા ઉત્તર દેવ સુણાવ વામ-ઉદ્ધત બીજાને કઈ રીતે સુખ આપે ? ઇત્યાદિમાં) જેમઈવ' શબ્દને કંઈ અર્થ નથી અર્થાત્ વાકયાલંકારમાં છે તેમ અહિંયાં પણ વાયાલંકારમાં છે.
જે ધર્મ અને ધમને એકાન્ત ભેદ માનવામાં આવે તે ધર્મધમીનાં સ્વરૂપની હાનિ થશે. આથી આ ધમના આ ધર્મો છે તેમજ “આ ધમેને આશ્રયભૂત આ ધમી છે, તેવા પ્રકારને લેપ્રસિદ્ધ ધર્મધમી પણને વ્યવહાર બની શકશે નહીં. (જેમકે મનુષ્યથી મનુષ્યત્વ ધર્મ સર્વથા ભિન્ન છે. તેમ પશુથી પણ મનુષ્યત્વ ધર્મ સર્વથા ભિન્ન છે, આ પ્રમાણે ભેદનું સમાનપણું લેવાથી મનુષ્યમાં પશુધર્મ અને પશુમાં મનુષ્યત્વ ધર્મની પ્રાપ્તિ થશે.) આ રીતે ધર્મધમીને સર્વથા ભેદ માનવાથી એક પદાર્થના મેં બીજા પદાર્થમાં પ્રાપ્ત થશે
(टीका) एवमुक्ते सति परः प्रत्यवतिष्ठते । वृत्त्यास्तीति-अयुतसिद्धानामाधार्याधारभूतानामिहप्रत्ययहेतुः सम्बन्धः समवायः । स च समवयनात् समवाय इति द्रव्यगुणकर्म सामान्यविशेषेषु पञ्चसु पदार्थेषु वर्तनाद् वृत्तिरिति चाख्यायते । तया वृत्या समवायसम्बन्धेन, तयोर्धर्मधर्मिणोः इतरेतरविनिलण्ठितत्वेऽपि धर्ममिव्यपदेश इष्यते । इति नानन्तरोक्तो दोष इति ।
(અનુવાદ) વૈશેષિક કહે છે કે અમે વૃત્તિ (સમવાય) થી ધમધમી માં સંબંધ માનીએ છીએ. તે આ પ્રમાણે એક બીજા વિના ના રહી શકે તેવા અયુતસિદ્ધ પદાર્થો કે જે પટ રૂપ આધેય અને તંતુએ રૂપ આધાર, ઈત્યાકારક આધાર-આધેય આદિ પદાર્થોમાં ઈહપ્રત્યય (આ તંતુમાં પટ છે) ના કારણરૂપ જે પ્રતીતિ થાય છે, તે પ્રતીતિને કારણરૂપ સમવાય સંબંધ છે, અને તે સમવાય સંબંધ વડે પરસ્પર ભિન્ન એવા ધર્મ અને ધર્મનું જોડાણ થતું હોવાથી તેને સમવાય કહેવાય છે. અને તેથી ધર્મ અને ધમપણાને વ્યવહાર