________________
३८
स्याद्वाद मंजरी
એકેક વસ્તુનુ' અન્ય અન્ય રૂપે નિર્માણ થવાથી પ્રત્યેક વસ્તુમાં અસમંજસપણ પ્રાપ્ત થાય. માટે જગત્કર્તા એક જ ઇશ્વર છે.
(ટીજા) તથા આ સર્વગતિ। સર્વત્ર વજ્જતીતિ..સર્વે:-સર્વસ્થાપી । तस्य हि प्रतिनियतदेशवर्तित्वेऽनियत देशवृत्तीनां विश्वत्रयान्तर्वर्तिपदार्थसार्थानां यथावनिर्माणानुपपत्तिः । कुम्भकारादिषु तथा दर्शनाद् । अथवा सर्वं गच्छति जानातीति सर्वगः सर्वज्ञः सर्वे गत्यर्था ज्ञानार्थाः" इति वचनात् । सर्वज्ञत्वाभावे हि यथो चितोपादानकारणाद्यनभिज्ञत्वाद् अनुरूपकार्योत्पत्तिर्न स्यात् ॥
( અનુવાદ )
તેમજ તે ઈશ્વરનુ સ ઠેકાણે રહેવાપણું હાવાથી તે સવવ્યાપી છે. જો ઈશ્વર નિયત દેશમાં જ રહેતા હોય તે અનિયત દેશમાં રહેતા ત્રણે જગતના પદાર્થાના સમૂહનું યથા વસ્થિત નિર્માણ થઇ શકે નહી. જેમકે કુલાલાદિ (કુંભકારાદિ) નિયત દેશમાં રહીને જ નિયત ઘટાદિ કાર્યને કરી શકે છે તેમ ઈશ્વર પણ અમુક દેશમાં રહેલ હોય તે અમુક (નિયત) કાને જ કરે; પર ંતુ સમસ્ત કાર્યને કરી શકે નહી, તેથી ઇશ્વરમાં સ`બ્યાપીપણ સિદ્ધ થાય છે. અથવા તો સર્વે ગતિ અને કહેનારા ધાતુએ જ્ઞાનાનાં પણ દ્યોતક છે. તેથી સર્વ છતીતિ' સર્વ વસ્તુને જાણે તે સ`જ્ઞ કહેવાય છે. આથી ઇશ્વર સ વસ્તુને જાનાર છે. ચિત્તે ઇશ્વરમાં સર્વજ્ઞપણુ ના હોય તેા યથાયોગ ઉપાદાનાદ્ઘિ કારણેાને અનુરૂપ કાર્ડની રચના થઇ શકે નહીં અને ઇશ્વર તેા તે તે કારણેાને અનુરૂપ જ કાર્યાંના કર્તા છે. તેથી ઇશ્વરમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ થાય છે.
( टीका ) तथा स स्ववशः स्वतन्त्रः सकलप्राणिनां स्वेच्छया सुखदुःखयोरलुभावनसमर्थत्वात् । तथा चोक्तम् -
इश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा । अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः || पारतन्त्र्ये तु तस्य परमुख प्रेक्षितया मुख्यकर्तृत्वव्याघाताद् अनीश्वरत्वापत्तिः || (અનુવાદ)
તેમજ ઈશ્વર સ્વતંત્ર છે; કેમ કે જીવમાત્રને પેાતાની ઇચ્છાનુસાર સુખદુ:ખને અનુભવ કરાવવા સમ છે. તેમજ કહ્યું પણ છે કેઃ ઇશ્વરની પ્રેરણાથી જ પ્રાણી સ્વર્ગ અથવા નર્કમાં જાય છે. કેમકે સુખદુ:ખને પ્રાપ્ત કરવામાં પ્રાણી સ્વયં અસમ` છે.' અર્થાત્ દરેકને સુખદુ:ખનુ વેદન ઈશ્વરની ઈચ્છાથી જ પ્રાપ્ત થાય છે. જો ઈશ્વરને પરતંત્ર માનવામાં આવે તે પરની અપેક્ષા રાખવાથી ઇશ્વરમાં મુખ્યકર્તાપણાને। વ્યાઘાત થાય. અને તેથી ઈશ્વરમાં અનીશ્વરપણાની આપત્તિ આવે. માટે ઇશ્વર સ્વયં સ્વતંત્ર છે.
( टीका ) तथा स नित्य इति । अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः । तस्य ह्यनित्यत्वे परोत्पाद्यतया कृतकत्वप्राप्तिः । अपेक्षितपरव्यापारो हि भावः स्वभावनिष्पत्तौ कृतक इत्युच्यते । यश्चापरस्तत्कर्ता कल्प्यते स नित्योऽनित्यो वा स्यात् ? नित्य