________________
अन्ययोगव्य. द्वा श्लोक : ५
तथापि बुद्धिसुखादिकं तेऽपि क्षणिकतयैव ग्रतिपन्नाः इति तदधिकारेऽपि क्षणिकवा चर्चा नानुपपन्ना । यदाषि च कालान्तरावस्थायि वस्तु तदापि नित्यानित्यमेव । क्षणोऽपि न खलु सोऽस्ति यत्र वस्तु उत्पादव्ययध्रौव्यात्मकं नास्ति । इति काव्यार्थः ॥ ५ ॥ ( અનુવાદ )
>
અહી' વૈશેષિક મતવાળા દીપક આદિ પદાર્થો અમુક કાલપ``ત રહેવાવાળા હાવાથી, તેને અત્યંત જ્ઞણિક નથી માનતા; કારણ કે તેઓના મતમાં, પૂર્વ અને અપર કાલના સંબંધથી યુક્ત હોય તેને જ અનિત્ય કહેવાય છે. તેમ ડાવા છતાં પણ બુદ્ધિ સુખાર્દિકને ક્ષણિક માને છે ! આથી આ સ્થળે ક્ષણિકવાદની ચર્ચા અયુક્ત (અપ્રસ્તુત નથી, વળી અમુક કાલ પર્યં ત રહેવાવાળી વસ્તુ પણ નિત્યાનિત્ય ધર્મ થી યુક્ત જ હાય છે. એવે કોઇ પણ પઢાર્થ નથી કે જેમાં ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય સ્વરૂપ ના હાય ! અર્થાત્ પદા માત્ર નિશ્ચયથી ઉત્પત્તિ, વિનાશ અને સ્થિર સ્વરૂપ જ હાય છે. આ પ્રમાણે પાંચમા ક્ષેાકના અર્થ જાણવા ॥ ૫॥
३५