________________
स्याद्वाद मंजरी
( टीका ) एकान्ता नित्यपक्षोऽपि न कक्षीकरणार्हः । अनित्यो हि प्रतिक्षणविनाशी, सच न क्रमेणार्थक्रियासमर्थः देशकृतस्य कालकृतस्य च क्रमस्यैवाभावात् । क्रमो हि पौर्वापर्यम्, तच्च क्षणिकस्यासम्भवि । अवस्थितस्यैव हि नानादेशकालव्याप्तिः देशक्रमः कालक्रमचाभिधीयते न चैकान्तविनाशिनि सास्ति । यदाहु:“यो यत्रैव स तत्रैव यो यदैव तदैव सः । न देशकालयोर्व्याप्तिर्भावानामिह विद्यते ||"
३२
(अनुवाद)
બૌદ્ધ દર્શન પદાર્થને એકાન્તે અનિત્ય માને છે; તે માન્યતા પણ સ્વીકારવા ચેથ્ય नथी. भ, यानित्य--प्रतिक्षणे नाश थयो, ते ३५ अनित्य (क्षणिउ ) पदार्थ मां देशभ અને કાલક્રમ, ઉભયરીતે અર્થક્રિયા ઘટી શકતી નથી. કેમ કે પૂર્વ-અપર ભાવરૂપ ક્રમ ક્ષણિક પદાર્થમાં સંભવતા નથી, તેથી ક્ષણિક પદાર્થ ક્રમપૂર્વક અર્થક્રિયા કરવામાં સમર્થ નથી. કારણ કે (જેમ મિથિલા પાટલીપુત્રથી દૂર છે, તે રૂપ દેશકમ અને દેવદત્ત યજ્ઞદત્તથી જ્યેષ્ઠ છે તે રૂપ કાલક્રમ) તે બન્ને પ્રકારના ક્રમ સ્થિર પદાર્થમાં જ સંભવે છે; પર ંતુ એકાન્ત વિનાશી ક્ષણમાં (પદાર્થમાં) રહી શકતા નથી. કહ્યું છે કે જે જયાં હાય તે ત્યાંજ હાય છે અને જે જ્યારે હાચ તે ત્યારે જ હાય છે, આ પ્રકારને દેશકાલના સંબંધ ક્ષણિક પદાથ માં ઘટી શકતે નથી.
( टीका ) न च सन्तानापेक्षया पूर्वोत्तरक्षणानां क्रमः सम्भवति, सन्तानस्यावस्तुस्यात् वस्तुत्वेऽपि तस्य यदि क्षणिकत्वं न तर्हि क्षणेभ्यः कश्चित् विशेषः । अथाक्षणिकत्वं तर्हि समाप्तः क्षणभङ्गवादः ।
જો કહેવામાં આવે કે “ સંતાનની અપેક્ષાએ પૂર્વ-ઉત્તર ક્ષણમાં ક્રમને સ’ભવ છે,’’ તે પણ ઠીક નથી, કેમકે સંતાન કોઈ વસ્તુ નથી. જો સંતાનને · વસ્તુ ’ માનવામાં આવે, અને તે પણ ક્ષણિક માનવામાં આવે, તેા ક્ષણથી વિશેષ કાંઈજ નથી. કારણકે બૌદ્ધ મતે ક્ષણથી ભિન્ન ખીજી કોઇ વસ્તુ નથી. વળી જો સંતાનને અણુિક માનશે। તા આપના ક્ષળુિકવાદ સમાપ્ત થશે. અર્થાત્ આપના સિદ્ધાંતના વરાધ આવશે. આ રીતે એકાન્ત અનિત્ય પદાર્થીમાં ક્રમથી અક્રિયા ઘટી શકતી નથી.
( टीका) नाप्यक्रमेणार्थक्रिया क्षणिके संभवति । स ह्येको बीजपूरादिक्षणो युगपद नेकान् रसादिक्षणान् जनयन् एकेन स्वभावेन जनयेत्, नानास्वभावैर्वा ? यद्येकेन ता तेषां रसादिक्षणानामेकत्वं स्यात्, एकस्वभावजन्यत्वात् । अथ नानास्वभावैर्जनयति किञ्चिद्रूपादिकमुपादानभावेन, किञ्चिद्रसादिकं सहकारित्वेन, इति चेत्, तर्हि ते स्वभावास्तस्यात्मभूता अनात्मभूता वा, ? अनात्मभूताश्चेत् स्वभावत्वहानिः । यद्यात्मभूताः तर्हि तस्यानेकत्वम् अनेकस्वभावत्वात् । स्वभावानां वा एकत्वं प्रसज्येत, तदव्यतिरिक्तत्वात् तेषां तस्य चैकत्वात् ।
1