Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
वा; धर्मात् प्रमाद्यति चौरेभ्यस्त्रायते; अध्ययनात् पराजयते; यवेभ्यो गां रक्षति; उपाध्यायदन्तर्धत्ते; श्रृङ्गच्छरो जायते हिमवतो गैङ्गा प्रभवति; वलभ्याः श्री शैत्रुञ्जयः षड् योजनानि; कौर्त्तिक्या आग्रहायणी मासे; ચૈત્રાચૈત્ર: દુ:; માથુરાઃ પાટહિપુત્રòમ્ય જ્ઞતાઃ અહીં સર્વત્ર સ્પષ્ટ પણે અપાય પ્રતીત ન હોવાથી સામાન્ય રીતે બૌદ્ધિક અપાય પ્રતીત થાય છે. અહીંના બૌદ્ધિક અપાયનું સ્પષ્ટ સ્વરૂપ અધ્યાપક પાસેથી અથવા બૃહવૃત્તિના અધ્યયનથી જાણવું જોઈએ. ઉપર જણાવેલા ઉપાત્તવિષય અને અપેક્ષિતયિ સ્વરૂપ અપાદાનના જ્ઞાનથી સામાન્યથી આવશ્યક અપાયનું સ્વરૂપ સમજવામાં કોઈ કષ્ટ નથી. વક્તા; તે તે વ્યાઘ્રાતિ થી (વ્યાઘ્રાદિ સાથેના) તત્ તત્ કર્તાના સમ્બન્ધની બુદ્ધિથી કલ્પના કરી તેના વિશ્લેષનું તે તે પ્રયોગ દ્વારા નિરૂપણ કરે છે. તેથી કાલ્પનિક તાદૃશ અપાયના અધિ - ક્રમશઃ વ્યાઘ્ર ગધર્મ ધર્મ ચૌ अध्ययन यंव उपाध्याय श्रृङ्ग हिमवत् वलभी कार्त्तिकी चैत्र अने પાટહિપુત્ર ને આ સૂત્રથી અપાવાન સંજ્ઞા થવાથી તાચક વ્યાઘ્ર अधर्म धर्म વગેરે નામને ઉપર જણાવ્યા મુજબ પશ્ચમી વિભક્તિ થાય છે. અર્થ ક્રમશઃ – વૃક્ષથી પાંદડું પડે છે. વાઘથી ડરે છે. અધર્મને ખરાબ માની તેનાથી દૂર થાય છે; અથવા વિરામ પામે (અટકે) છે. ધર્મમાં પ્રમાદ કરે છે. ચોરીથી બચાવે છે. ભણવાથી પરાજય પામે છે. જવ પાસે જતી ગાયોને અટકાવે છે. ભણાવનારથી છૂપાય છે. ભૃઙગથી બાણ થાય છે. હિમાલયમાંથી ગગા નીકળે છે. વલભી (નગરી) થી શ્રીશત્રુંજય છ યોજન છે. કાર્ત્તિક પુનમથી માગસર પુનમ એક મહિને આવે છે. ચૈત્રથી મૈત્ર પટુ-હોંશિયાર છે. મૈથુરાવાસીઓ પટનાનિવાસીઓથી અધિક શ્રીમન્ત છે. ।।૨૬।।
૧૦
-
क्रियाऽऽश्रयस्वाऽऽ धारोऽधिकरणम् २।२|३०||
ધાત્વર્થ ફલાત્મક અથવા વ્યાપારાત્મક ક્રિયાના આશ્રય - કર્તા
३३
.....