Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
તદ્રશ્નો અથદ્ ભેદિમદ્ (ધર્મીવત્ - વિશેષ્યવ૬) નો નિર્દેશ થતો હોય તો તદ્દાચક અથદ્ ભેદિવાચક ગૌણ નામને તૃતીયા વિભકિત થાય છે. લક્ષ્મી ; પાન ઉજ્ઞ: પ્રકૃત્ય વર્શનીયઃ અહીં કાળ; ઉષ્યત્વ અને ફર્શનીયત્વ સ્વરૂપ ભેદ (વ્યાવક ધમ) વડે, સલ, TL અને પ્રકૃતિ સ્વરૂપ ભેદિ (વ્યાવન્ધ - ધમ) મની અર્થાત્ સાંવ, પI અને પ્રકૃતિ સ્વરૂપ ભેદિમ ચૈત્રાફિ ના નિર્દેશ હોવાથી ભેદિ વાચક
ક્ષ, પર્વ અને પ્રકૃતિ નામને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થાય છે. અર્થ ક્રમશઃ - આંખથી કાણો. પગથી લંગડો. સ્વભાવથી દર્શનીય. અહીં સ્પષ્ટ પણે સમજી શકાય છે કે ફાગરિ ધર્મો સહ્યાદ્રિ ના હોવા છતાં તે ધર્મોનું વિશેષણ રૂપે સહ્યાત્િ પુરુષમાં ભાન થાય છે. આવા સ્થળે તદ્ગદ્યસ્થાતિવાચક નામને આ સૂત્રથી તૃતીયા વિભકિત થાય છે. તવેઈફ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જે ભેદિના ભેદથી ભેદિમ નો જ નિર્દેશથયો હોય તે ભેદિવાચક ગૌણ નામને તૃતીયા વિભક્તિ થાય છે. તેથી ફિ વફા પ્રશ્ય અહીં આંખ સ્વરૂપ ભેદિના કાણત્વરૂપ ભેદવડે ભેદિમો નિર્દેશ થયો ન હોવાથી ભેદિવાચક લિ નામને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થતી નથી. અન્યથા આ સૂત્રમાં તદ્ નું ગ્રહણ કર્યું ન હોત તો અહીં ક્ષ નામને તૃતીયા વિભક્તિનો પ્રસંગ આવત. અર્થ-કાણી આંખને જો. સાતિ પ્રસિધિપરિહાર્થ....=આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જે ભેદિના ભેદવડે ભેદિમનો નિર્દેશ પ્રસિદ્ધ જ હોય તો તાદૃશ નિર્દેશ વખતે ભેદિવાચક નામને તૃતીયા વિભક્તિ થાય છે. તેથી અWા ટી - આવો પ્રયોગ થતો નથી. કારણ કે અહીં ભેદિ સ્વરૂપ આંખના દિીર્ઘત્વરૂપભેદથી ભેદિમદુપુરુષના દીર્ઘત્વનો વ્યવહાર પ્રસિદ્ધ નથી. દીર્ઘ આંખના કારણે પુરુષાદિને દીર્ઘ, કોઈ પણ કહેતું નથી-એ સમજી શકાય છે. જા.