________________
સ્વરૂપ સ્ત્રીલિગ નામને; તદ્ધિત પ્રત્યયનો લોપ થયો હોય તો વિકલ્પથી ` પ્રત્યય થાય છે. દૌ પુરુષો પ્રમાણમસ્યાઃ આ વિગ્રહમાં સૂત્ર નં. ૨-૪-૨૪માં જણાવ્યા મુજબ દ્વિગુ સમાસ. માત્રટ્ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન દ્વિપુરુષ નામને આ સૂત્રથી ી પ્રત્યયાદિ કાર્ય થવાથી દ્વિપુરુષી રિા આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ડી પ્રત્યય ન થાય ત્યારે ‘આત્ ૨-૪-૧૮’ થી આપું પ્રત્યયાદિ કાર્ય થવાથી દ્વિપુરુષા પરિવા આવો પ્રયોગ થાય છે. અર્થ – બે પુરુષ પ્રમાણ ખાઈ. દ્ધિતનુીત્યેવ - આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તદ્ધિતપ્રત્યયનો લોપ થયો હોય તો જ પ્રમાણવાચક પુરુષ શબ્દ છે અન્તમાં જેના એવા દ્વિગુ - સમાસ સ્વરૂપ સ્ત્રીલિંગનામને વિકલ્પથી દ્ગ પ્રત્યય થાય છે. તેથી (પ્રમાળમૂતા:) પળ્વપુરુષા સમાકૃતાઃ આ વિગ્રહમાં દ્વિગુ સમાસાદિ કાર્યથી નિષ્પન્ન પન્વપુરુષ નામને; અહીં તદૂષિતપ્રત્યય થયો ન હોવાથી તેનો લોપ પણ થયો ન હોવાથી આ સૂત્રથી વિકલ્પથી ઊઁ પ્રત્યય થતો નથી. પરન્તુ “વિ: સમાહારાત્ ૨-૪-૨૨' થી નિત્ય શૈ પ્રત્યયાદિ કાર્ય થવાથી પશ્વપુરુષી આવો પ્રયોગ થાય છે. અર્થ - (પ્રમાણભૂત) પાંચ પુરુષોનો સમુદાય.
રેવત - રોહિળવું મે ૨૪૨૬
નક્ષત્રવાચક રેવત અને રોહિ નામને સ્ત્રીલિંગમાં ↑ પ્રત્યય થાય છે. રેવત અને રોહિ નામને આ સૂત્રથી ી પ્રત્યય. ગસ્ય ક્યાં છુ ૨-૪-૮૬’ થી અન્ય ૪ નો લોપ વગેરે કાર્ય થવાથી રેવતી અને રોહિ આવો પ્રયોગ થાય છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે નક્ષત્રાર્થક રેવત અને રોહિળ નામને જાતાર્થમાં અણ્ પ્રત્યયાદિ કાર્ય બાદ જ્યારે અાવિ ની નિવૃત્તિ થાય છે ત્યારે અવશિષ્ટ રેવત અને રોહિળ નામ નક્ષત્રસ્વરૂપ અભિધાયિ ન હોવા છતાં નક્ષત્ર શબ્દ હોવાથી (તેના દ્વારા નક્ષત્રનું અભિધાન થયેલું હોવાથી) તેને આ સૂત્રથી ઊ પ્રત્યય
૨૨૧