________________
આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - કુકડી. શૂદ્રજાતિની સ્ત્રી. નડની ગોત્રાપત્ય સ્ત્રી. કઠ નામના ઋષિએ બનાવેલા ગ્રંથને જાણનારી અથવા ભણનારી સ્ત્રી.
जातेरिति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ યાન્ત નિત્યસ્ત્રીહિા અને શૂદ્ર નામથી ભિન્ન અારાન્ત જાતિવાચક જ નામને સ્ત્રીલિંગમાં ી પ્રત્યય થાય છે. તેથી મુખ્ય નામને આ સૂત્રથી ઊ પ્રત્યય થતો નથી. જેથી ‘આત્ ૨-૪-૧૮’ થી આર્ પ્રત્યયાદિ કાર્ય થવાથી મુખ્યા આવો પ્રયોગ થાય છે. મુખ્ય નામ મુંડન ક્રિયાજન્ય ગુણવિશિષ્ટ દ્રવ્યવાચક છે જાતિવાચક નથી ઈત્યાદિ સ્પષ્ટ છે. અર્થ - માથું મુંડાવેલી સ્ત્રી.
यान्तवर्जनं किम् ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ય અન્નવાલા તાદૃશ જાતિવાચક નામને સ્ત્રીલિગમાં કી પ્રત્યયનો નિષેધ હોવાથી ક્ષત્રિય આ યાન્ત જાતિવાચક નામને આ સૂત્રથી છી પ્રત્યય થતો નથી. જેથી ઉપર જણાવ્યા મુજબ આવુ પ્રત્યયાદિ કાર્ય થવાથી ક્ષત્રિયા આવો પ્રયોગ થાય છે. અર્થ - ક્ષત્રિયાણી.
=
नित्यस्त्रीवर्जनं किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નિત્યસ્ત્રીલિંગ અકારાન્ત તાદૃશ જાતિવાચક નામને ી પ્રત્યયનો નિષેધ થવાથી હત્વ નામને આ સૂત્રથી ી પ્રત્યય થતો નથી. જેથી ઉપર જણાવ્યા મુજબ આવું પ્રત્યયાદિ કાર્ય થવાથી હા આવો પ્રયોગ થાય છે. અર્થ - ખાટલો.
.
શૂદ્રવર્ગને વિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શૂદ્ર નામને પણ; તે નામ અારાન્ત તાદૃશ જાતિવાચક હોવા છતાં સ્ત્રીલિંગમાં ૐ પ્રત્યયનો નિષેધ થવાથી શૂદ્ર નામને આ સૂત્રથી ી પ્રત્યય થતો નથી. જેથી ઉ૫૨ જણાવ્યા મુજબ બાપ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી શૂદ્રા આવો પ્રયોગ થાય છે. અર્થ - શૂદ્ર જાતિની સ્ત્રી.
=
આવિÒવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ યાત્ત નિત્યસ્ત્રીહિા અને શૂદ્ર નામથી ભિન્ન જાતિવાચક ઝારાન્ત જ નામને સ્ત્રીલિંગમાં
२५६