Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
स्थूलश्चासौ पतिः स्थूल पतिः। बहवः स्थूलपतयो यस्यां सा बहुस्थूलपतिः પુરી; અહીં દ્વિતીય બહુવતિ સમાસ પતિ શબ્દાન્ત નથી પણ શૂરપતિ શબ્દાન્ત છે. પ્રથમ બહુવ્રીહિ સમાસ નિશબ્દાન્ત હોવા છતાં દ્વિતીય બહુવ્રીહિ સમાસમાં તે મુખ્ય ન હોવાથી વહુઘૂપતિ નામને આ સૂત્રથી ફી પ્રત્યય થતો નથી. જેથી માત્ર સ્વાદિ કાર્ય થવાથી ‘વસ્થૂતિઃ પુરી” આવો પ્રયોગ થાય છે. અર્થ - થૂલસ્વામીવાલી ઘણી સ્ત્રીઓ જેમાં છે તે નગરી. I૪૮ll.
સારે રાજાશા
કોઈ પણ પૂર્વપદ છે જેનું અને પતિ પદ છે ઉત્તરપદ જેનું એવા પતિ અન્તવાલા નામને સ્ત્રીલિજ્ઞમાં ડી પ્રત્યય વિકલ્પથી થાય છે. ડી ના યોગમાં પત્યન્તનામના અત્યવર્ણન – આદેશ થાય છે. ગ્રામ) પતિઃ (સ્ત્રી) આ વિગ્રહમાં સમાસાદિ કાર્યથી નિષ્પન્ન ગ્રામપતિ નામને આ સૂત્રથી ડી પ્રત્યય. ડી ના યોગમાં અન્ય ને ? આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી ગ્રામપત્ની આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ડી પ્રત્યય ન થાય ત્યારે માત્ર સ્વાદિ કાર્ય થવાથી ગ્રામપતિઃ | આવો પ્રયોગ થાય છે. અર્થ - ગામની સ્વામિની. સારિતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કોઈ પણ પૂર્વપદ છે જેનું એવા જ પત્યન્ત નામને (માત્ર પતિ નામને નહીં અથવા કોઈ પણ પદથી પરમાં રહેલા પતિ નામને નહીં) સ્ત્રીલિઝૂમાં વિકલ્પથી ડી પ્રત્યય થાય છે. અને ડી ના યોગમાં અન્તવર્ણને ન આદેશ થાય છે. તેથી પતિરિયનું અને પ્રામસ્થ પતિરિયમ્ અહીં કેવલ પતિ નામને અને ગ્રામ પદથી પરમાં રહેલા પતિ નામને; આ સૂત્રથી પ્રત્યય ન થવાથી માત્ર સાદિ કાર્ય થાય છે. અર્થક્રમશઃ - આ સ્વામિની છે. આ, ગામની સ્વામિની છે. અહીં સમાસ ન હોવાથી સંપૂર્વપદક અને પત્યુત્તરપદક નામ નથી - એ સ્પષ્ટ છે. ll૪લા :
२५२
.