Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
છે. અન્યથા ઉ૫૨ જણાવ્યા મુજબ ષષ્ઠી વિભક્તિ પણ થાત - એ સ્પષ્ટ છે. આવી જ રીતે આગળના સૂત્રોની રચનાનો પણ હેતુ સમજી લેવો.ર૬
कुशलाऽऽयुक्तेनाऽऽ सेवायाम् २।२।९७ ॥
કુશજી અને આયુક્ત નામથી યુક્ત અધિકરણવાચક ગૌણ નામને, આસેવા (પોતાની ઈચ્છાથી કામ કરવું) અર્થ ગમ્યમાન હોય તો વિકલ્પથી સપ્તમી વિભતિ થાય છે. આ સૂત્રની રચના પણ પૂર્વે જણાવ્યા મુજબ અનસેવા અર્થ ગમ્યમાન હોય તો અધિકરણત્વની અવિવક્ષામાં ષષ્ઠી વિભક્તિ ન થાય - એ માટે છે ..... ઈત્યાદિ સ્પષ્ટ છે. કુશો વિદ્યાયામ્ અને કુશો વિદ્યાયાઃ અહીં દુશષ્ઠ નામથી યુક્ત અધિકરણવાચક ગૌણ નામ વિદ્યા ને આ સૂત્રથી સપ્તમી વિભકૃતિ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી સપ્તમી વિભક્તિ ન થાય ત્યારે ‘શેષે ૨-૨-૮૧’ ષષ્ઠી વિભક્તિ થાય છે. આવી જ રીતે આયુō નામથી યુક્ત અધિકરણવાચક ગૌણ નામ તપસ્ ને આ સૂત્રથી સપ્તમી વિભકૃતિ થવાથી જ્ઞાપુત્ત્તવૃત્તિ આવો પ્રયોગ થાય છે. અને વિકલ્પપક્ષમાં આ સૂત્રથી સપ્તમી વિભતિ ન થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ ષષ્ઠી વિભતિ થવાથી આયુક્તવસઃ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- વિદ્યામાં કુશલ છે. તપમાં જોડાએલો. આસેવાયામિતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ આસેવા અર્થ ગમ્યમાન હોય તો જ શત્ત અને આયુત્ત નામથી યુક્ત અધિકરણવાચક ગૌણ નામને વિકલ્પથી સપ્તમી વિભકૃતિ થાય છે. તેથી દુશશ્વિત્રે ન તુ રોતિ; અને આયુો નૌઃ શબ્દે આપ્ત યુત્ત કૃત્યર્થઃ અહીં આસેવા અર્થ ગમ્યમાન ન હોવાથી આ સૂત્રથી વૈકલ્પિક સપ્તમી થતી નથી. પરન્તુ ચિત્ર અને શટ નામને ‘સપ્ત૬૦૨-૨-૧૯’ થી નિત્ય સપ્તમી થાય છે. અર્થ ક્રમશઃ - ચિત્ર કર્મમાં કુશલ છે, પણ
९५