Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સદ થી યુક્ત શ વાચક ગૌણનામ ળિ ને આ સૂત્રથી સપ્તમી વિભતિ થાય છે. અર્થક્રમશઃ - મગધદેશનો સ્વામી શ્રેણિક શ્રેણિકનું રાજ્ય મગધદેશ. Hઉ૦૪
उपेनाऽधिकिनि २॥२॥१०॥
૩૫ શબ્દથી યુક્ત ક્રિ (જેનાથી અધિક હોય તે) વાચક ગૌણ નામને સપ્તમી વિભતિ થાય છે. ઉપલા ઢોળ: અહીં ૩૫ શબ્દથી યુત ઉક્રિવાચક ગૌણ નામ વારી ને આ સૂત્રથી સપ્તમી વિભતિ થાય છે. અર્થ-મણથી દ્રોણ વધારે છે. I9oll
यद्भावो भावलक्षणम् २।२।१०६॥
ભાવ એટલે ક્રિયા, જેની ક્રિયાથી તદવચ્છિન્ન કાલથી) અન્ય ક્રિયાનું (તદવચ્છિન્નકાલનું) જ્ઞાન થાય છે તે વ્યકતિવાચક ગૌણ નામને સપ્તમી વિભકતિ થાય છે. રોષ ડીમાનાનું અતિ:, અહીં ગાયોની દોહન ક્રિયાથી અન્યગમન ક્રિયા જણાય છે. તેથી જો નામને તેમજ દુમના નામને આ સૂત્રથી સપ્તમી વિભકતિ થાય છે. અર્થ- જે સમયે ગાયો દોહાતી હતી તે સમયે ગયો. 19દ્દા
गते गम्येऽध्वनोऽन्तेनैकार्थ्यं वा २।२।१०७॥
કોઈ એક સ્થાનથી કોઈ એક સ્થાન સુધીનો વિવક્ષિત જે માર્ગતે માર્ગની સમાપ્તિ જ્યાં થતી હોય તે સ્થાનને તે માર્ગનો ‘ના’ કહેવાય છે. ગત શબ્દનો અર્થ જણાતો હોય પરંતુ ગત શબ્દનો પ્રયોગ ન હોય તો; જેની ક્રિયાના કાલથી અન્ય ક્રિયા કાલનું જ્ઞાન થાય તે માર્ગવાચક ગૌણ નામને તેના મત વાચક નામનું સામાનાધિકરણ્ય -
૧૦૧