Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ल
र
આદેશ થયો છે. વિકલ્પપક્ષમાં ૐ ને ર્ આદેશ આ સૂત્રથી ન થાય ત્યારે રિા આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- જવાવાલો અથવા દૂત. ખરાબ ચાલવાલો અથવા મિથ્યાવાદી. સુખપ્રધાન
અવસ્થા. ૧૦૪||
નપાલીનાં ો વઃ ૨૧૦થી
થાય છે.
ખપા વગેરે નામોના પ્ ને વિકલ્પથી ૬ આદેશ અને પારાવત: અહીં નવા અને પારાવત નામના પ્ ને આ સૂત્રથી વ્ આદેશ થયો છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી પૂ ને ર્ આદેશ ન થાય ત્યારે નવા અને પારાવત: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- જપા પુષ્પ, કબૂતર. અહીં ના વગેરે નામો શિષ્ટ પ્રયોગાનુસાર
જાણવા.૧૧૦૫॥
जवा
॥ इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे द्वितीयेऽध्याये तृतीयः पादः ॥ મૂરાનાસિ......... મૂલરાજ નામના રાજાની તલવારની ધારામાં જે રાજાઓ ડુબી ગયા, તે રાજાઓ સ્વર્ગગંગાના પાણીમાં તરતા જોવાય છે... આ પ્રમાણે શ્લોકનો અક્ષરાર્થ છે. અહીં ભિન્નદેશમાં ડુબવું અને ભિન્નદેશમાં તરવું- એનાં પ્રતિપાદનથી અર્થની અસતિ સ્વરૂપ અંલકાર છે. તાત્પર્ય સ્પષ્ટ છે કે મૂલરાજાની તલવારના પ્રહારથી જે રાજાઓ હણાયા તેઓ ભૂમિ ઉપર પડ્યાં અને મરીને સ્વર્ગમાં ગયા. અર્થાત્ દેવરૂપે તેઓ સ્વર્ગમાં જોવાય છે.... આ તાત્પર્યથી પૂર્વોક્ત અસતિ દૂર થાય છે.
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् ।
व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
२१२