Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
विद्युदातपायातिलोहिनी। पीता वर्षाय विज्ञेया दुर्भिक्षाय सिता भवेत् ॥१॥ . અહીં કપિલા, અતિલોહિની, પીતા અને સિતા વિદ્યુત્ સ્વરૂપ ઉત્પાતથી
અનુક્રમે જ્ઞાપ્ય વાચક ગૌણ નામ વાત, સાતપ, વર્ષ અને કુર્મિક્ષ ને આ સૂત્રથી ચતુર્થી વિભક્તિ થાય છે. અર્થ - કપિલવર્ણવાળી વિજળી પવનને, અતિશયલાલ વર્ણવાળી વિજળી ગરમીને, પીળાવર્ણવાળી વિજળી વરસાદને અને સફેદ વર્ણવાળી વિજળી દુષ્કાળને સૂચવે છે. અહીંયાદ રાખવું જોઈએ કે તત્તવિઘુ સ્વરૂપ ઉત્પાતથી ભવિષ્યમાં પોતપોતાના કારણ સમુદાયથી થનારા વાતાદિનું જ્ઞાન જ થાય છે. પરતુ ઉત્પાતના વિકારરૂપે તે (વાતાદિ) ઉત્પન્ન થતા નથી. તેથી અહીં તાર્થ નથી. “જ્ઞાથજ્ઞાપ' ભાવવિશેષ છે. તાદૃશ સંબન્ધને લઈને ‘શેષે ૨-૨-૮૧' થી પ્રાપ્ત ષષ્ઠી વિભક્તિનો આ સૂત્ર અપવાદ
ઉત્પાતનેતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઉત્પાતથી જ જ્ઞાપ્યવાચક ગૌણનામને (માત્ર જ્ઞાયવાચક ગૌણનામને નહી) ચતુર્થી વિભક્તિ થાય છે. તેથી રાજ્ઞ દ્ઘ છત્રમાયાન્ત વિધિ રાનીન” અહીં છત્રથી શાયવાચક ગૌણ નામ રનનું ને આં સૂત્રથી ચતુર્થી થતી નથી. પરન્તુ ‘બ ર-૨-૪૦° થી દ્વિતીયા જ થાય છે. કોઈવાર જ થનારા અને શુભાશુભને જણાવનારા ને જ વાત કહેવાય છે. છત્ર, તેવું ન હોવાથી તે નિમિત્ત હોવા છતાં ઉત્પાત નથી. અર્થ - આ રાજાનું છત્ર છે; આવતા રાજાને જાણ. // .
થાય - હg - Dા - શપ યોજે રારા
.
આ સૂત્રમાં, સૂ. નં. -ર-૧૧ થી જ્ઞાથે ની અનુવૃત્તિ ચાલું છે, તેનો અન્વયે પ્રયોજ ની સાથે છે. આયુ, હનુ, ચા અને શપુ ધાતુથી યુક્ત જ્ઞાપ્ય સ્વરૂપ પ્રયોજ્ય વાચક ગૌણ નામને ચતુર્થી વિભૂતિ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે જ્ઞા' (જ્ઞ + 1) ધાતુના કર્મને જ્ઞાચ