Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
कृतायैः २२२२४७॥
‘વૃત’ છે આદિમાં જેના એવા કૃતાદિ ગણપાઠમાંના નામોથી યુક્ત ગૌણનામને તૃતીયા વિભક્તિ થાય છે. તું તેન અને તેિન અહીં નિષેધાર્થક ત અને વિમ્ નામ (અવ્યય) થી યુક્ત ગૌણ નામ તર્ અને ત ને આ સૂત્રથી તૃતીયાવિભક્તિ થાય છે. અહીં યાદ રાખવું કે કૃતમ્ ભવતુ અ ં વિમ્ - આવા નિષેધાર્થક અવ્યયોને અહીં તાવિ તરીકે ગણાય છે. તાવિ ગણપાઠ નથી. અર્થ ક્રમશઃ - તેનાથી સર્યું. જવાથી સર્યું. IIII
काले भान्नवाधारे २।२।४८ ॥
આધારભૂત કાલવાચક નક્ષત્રાર્થક ગૌણ નામને વિકલ્પથી તૃતીયા વિભકૃતિ થાય છે. પુષ્યળ પાયસમનીયા અહીં નક્ષત્રવાચક પુષ્પ નામ; પુષ્ય નક્ષત્રાવચ્છિન્ન કાલ સ્વરૂપ આધારવાચક હોવાથી તેને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થાય છે. વિકલ્પપક્ષમાં ‘સપ્તમ્ય૦ ૨-૨૧' થી સપ્તમી થવાથી પુણ્યે પાયસમમ્નીયાત્’ આવો પ્રયોગ થાય છે. અર્થ - પુષ્યનક્ષત્રના કાલમાં ખીર ખાવી જોઈએ. ાન કૃતિ ઝિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નક્ષત્રાર્થક આધારભૂત કાલવાચક જ ગૌણ નામને વિકલ્પથી તૃતીયા વિભક્તિ થાય છે. તેથી ‘પુષ્યેડ :’ અહીં નક્ષત્રાર્થક આધારભૂત પુષ્યવાચક નામ; તદવચ્છિન્ન કાલાર્થક ન હોવાથી આ સૂત્રથી તેને તૃતીયા વિભક્તિ થતી નથી. પરન્તુ ઉપર જણાવ્યા મુજબ સપ્તમી વિભક્તિ થાય છે. અર્થ - પુષ્યનક્ષત્રમાં સૂર્ય. માહિતિ વિમ્ ?= ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી આધારભૂત કાલવાચિ નક્ષત્રાર્થક જ ગૌણ નામને વિકલ્પથી તૃતીયા વિભકૃતિ થાય છે. તેથી તિરુપુષ્લેષુ વલ્ભીમ્” અહીં તિરુપુષ્પ નામ તદવચ્છિન્ન (તલના ફુલોની ઉત્પત્તિના) કાલસ્વરૂપ આધારાર્થક
५१