Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પરિશિષ્ટ અર્થમાં આ સૂત્રથી પ્રથમા વિભક્તિ થાય છે.ડિસ્થાવિ નામોના પરિશિષ્ટ અર્થમાત્રનું સ્વરૂપ ઉપર્યુક્ત રીતે સુગમ હોવાથી સ્વયં સમજી લેવું. અર્થ ક્રમશઃ -ડિત્યનામની વ્યક્તિ. ગાય. સફેદ પટાદિ. કરનારો. દડવાલો - સંન્યાસી.
'
અહીં અધ્યેતાની જિજ્ઞાસા મુજબ અધ્યાપકે સમજાવવું જોઈએ કે - સ્વાદિ જેવી રીતે ઉ૫૨ જણાવ્યા મુજબ ઞર્થમાત્ર - પરિશિષ્ટાર્થ છે; તેમ ઉપવરિત - અધ્યારોપિત અર્થાર્ અતર્ માં તદ્ ના આરોપનો વિષય પણ ચિત્ પરિશિષ્ટાર્થ હોય છે. આ અર્થમાં પતિત્વ સાહચર્ય; સ્થાન; તાદર્થી; આચરણ; માને-પ્રમાણ, સામીપ્ય અને સાધન વગેરેના કારણે હોય છે. અર્થાત્ સાહચર્યાદિના કારણે અતર્ માં તપ્ નો આરોપ થતો હોય છે. દા. ત. હ્રન્તાઃ પ્રવિત્તિ (ભાલાપ્રવેશે છે (ભાલાવાળા પ્રવેશે છે.))માઃ ક્ષેત્તિ (માંચડાંઓ (માંચડાં ઉપર બેસેલા) આક્રોશ કરે છે.)ન્દ્ર સ્થૂળા ( ઈન્દ્ર (ઈન્ડ માટે) સ્થૂલ (કાવિશેષ) છે.) યમોઽયં રાના (આ રાજા યમ (યમ જેવા આચરણવાલો) છે.). પ્રસ્થો દ્રૌઢિ (એક પ્રસ્થ (એક પ્રસ્થ પ્રમાણ) ડાંગર છે.) માતટ TM (ગગાતટ (ગગાતટની સમીપે) ગગા છે.) અને પ્રાળા (પ્રાણો (પ્રાણોનું સાધન) અન્ન છે.) અહીં દૃષ્ટાન્તોના અર્થનો વિચાર કરવાથી સ્પષ્ટ રીતે પ્રતીત થતા સાહચર્યાવિ કૃત ઉપરિત અર્થમાં વ્રુત્ત મળ્વ ફન્દ્ર વગેરે નામને પણ આ જ સૂત્રથી પ્રથમા થાય છે. . . . . ઈત્યાદિ અન્યત્ર અનુસન્ધેય છે.
તાત્પર્ય એટલું જ છે કે - સાઘન્ત (ગાવ્યાત) પવસામાનાધિરજ્યે પ્રથમા અર્થાત્ ત્યાઘન્તપદના વાચ્ય અર્થને જણાવનારા નામને પ્રથમા વિભક્તિ થાય છે. પાર્થ - (સમાનાર્થ) વાવત્વ સ્વરૂપ સામાનાધિપ્ય પદોમાં મનાય છે. ચૈત્રો મચ્છતિ ઈત્યાદિ સ્થળે રૂઘ્ધતિ આ ત્યાઘન્ત પદ વર્તમાનકાલીન ગમનાનુકૂલ વ્યાપારના આશ્રય; એકત્વવિશિષ્ટ ચૈત્ર નું વાચક છે; અને ચૈત્ર પદ પણ તાદૃશ એકત્વવિશિષ્ટ ચૈત્ર નું વાચક છે. તેથી એક-સમાનાર્થવાચકત્વરૂપ ત્યાઘન્ત પદનું સામાનાધિકરણ્ય
३७