Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નામને તેમજ સ્થા ધાત્વર્થ વ્યાપારાત્મક સ્થિત્યનુકૂલ વ્યાપારાત્મક) ક્રિયાના વિશેષણ વાચક સુવે નામને આ સૂત્રથી દ્વિતીયા વિભક્તિ થાય છે. ક્રિયાના વિશેષણ વાચક નામનું લિગ્ન, લિજ્ઞાનુશાસનમાં જણાવ્યા મુજબ નપુંસ લિગ્ન મનાય છે, તેમજ તેને એકવચનનો જ પ્રત્યય થાય છે.... ઈત્યાદિ અન્યત્ર અનુસધેય છે. અર્થ ક્રમશઃ-થોડું રાંધે છે. (અર્થાત્ થોડું નરમ વગેરે કરે છે). સુખે રહેશે. In૪૧
વાળનો ર્ચાતી રારા૪રા.
અત્યન્તસંયોગ (સમ્બન્ધ) સ્વરૂપ વ્યાપ્તિ ગમ્યમાન હોય તો શાસ્ત્ર અને ધ્વ (માગ) વાચક ગૌણ નામને દ્વિતીયા વિભક્તિ થાય છે. કાલ અને માર્ગની સાથે દ્રવ્ય ગુણ અને ક્રિયાના નિરવચ્છિન્ન (એકધારા - અખંડ રૂપે વિવક્ષિત) સમ્બન્ધને વ્યાતિ કહેવાય છે. માત મુધાના, મારૂં શાળા અને માસમધીતે અહીં માણીભ કાલની સાથે દ્રવ્ય અડધાની; ગુણ ત્યાગ અને ક્રિયા મધ્યયન ના નિરવચ્છિન્ન સમ્બન્ધની વિવક્ષા હોવાથી કાલવાચક માસ નામને આ સૂત્રથી દ્વિતીયા વિભતિ થાય છે. આવી જ રીતે કોશ રિ, જોશ ટિણ ની અને જોશમીતે અહીં દ્રવ્ય રિ, ગુણ કુટિતા અને ક્રિયા અધ્યયન ના; માર્ગ કોશ ની સાથે નિરવચ્છિન્ન સંબંધની વિવક્ષા હોવાથી માર્ગ વાચક ોશ નામને આ સૂત્રથી દ્વિતીયા વિભક્તિ થઈ છે. અર્થક્રમશઃ - એક મહિના સુધી ગોળ-ધાણા આપે છે). એક મહિના સુધી કલ્યાથી ભરપૂર છે. એક મહિના સુધી ભણે છે. એક કસ (૨ માઈલ) સુધી પર્વત છે. એક કોસ સુધી નદી વાંકી છે. એક કોસ સુધી ભણે છે. (અહીં સર્વત્ર નિરન્તર અર્થ પ્રતીત થાય છે.) ચવિતિ મ્િ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વ્યાતિ ગમ્યમાન હોય તો જ; વાર અને ગધ્વ વાચક ગૌણ નામને દ્વિતીયા વિભકતિ થાય છે. તેથી માર્ચ માસે વા ટુવ્યાં sધાના. અને જોશસ્ય કોશે વા હશે