________________
૧૪
શેઠ આ કની પેઢીના હાતહાસ
પહાડ ઉપરની ખુઠ્ઠી જમીન પણ ઠાકેારસાહેબની છે. શ્રાવકોનાં મદિરા અને એમાં જે કઈ મૂકવામાં આવેલ છે તે શ્રાવકાની માલિકીનું છે. ઢાકારસાહેબનુ” એવું પશુ કહેવુ છે કે કાઈ પશુ નવુ મંદિર ખાંધવું હાય તા એમની પરવાનગી લેવી જરૂરી છે અને એ માટેની જે કંઈ જમીન ઉપયાગમાં લેવામાં આવે તેના પૈસા તેઓ હમેશાં શ્વેતા આવ્યા છે.
આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ કેપ્ટન રસેલ તરફથી પેાતાને આ પ્રમાણે ખુલાસા મળ્યા બાદ એજન્ટ કલ એન્ડરસને શેઠ આણુંદજી કલ્યાણજીને તા. ૨૮-૪-૧૮૭૪ ના રાજ જવાબ લખી માકલ્યા તે આ પ્રમાણે
:
“ અજત. કરનલ ડબલ્યુ. એન્ડરસન સાહેબ પુલેટીકાલ એજન્ટ પ્રાંત કાઠીવાડ, દ્વીગરસેત્રજા ડુંગર ઉપર નવા દેવલ બંધાય તેના પૈસા પાલીટાણાના ઠાકાર સાહેબ ન લેઈ સકે એવી અરજી આપના એજટ મથુરભઇ જેઠાભઈ એ અંગ્રેજીમાં તા. ૧૦ મી ફેબરવારી સને ૧૮૭૪ ની કરેલી છે તેના જવાબમાં પાલીતાણાના ઠાકરસાહેબે આપેલી યાદની નકલ આ સાથે માકલી લખવાનુ કે અમે એમ સમજીએ છીએ કે ડુંગર ઉપરના ગઢની અંદરની જમીન તા સાવકની છે અને ગઢ ખાહેર નવું દેવલ ખાંધવા સારૂ સાવકા જમીન લે તેના પઇસા માગવાના ઢાકાર સાહેબના હક છે, તા. ૨૮ મી અપરેલ સન ૧૮૭૪,
દુલેરાય થી ધુનાથાય
દફતરદાર
'' વક ના. ૩૫
આજમ સેઠ આણુજી કલ્યાણજી
પાલીટાણુા
ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસન (અ°ગ્રેજીમાં) પુલેટીકાલ એજંટ ”
પેઢીના દફતરમાંથી (નગરશેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈ એ મુબઈ ના ગવનર સર ફિલિપ એડમ'ડ વુડહાઉસને તા. ૧૩-૧-૧૮૭૫ ના રાજ કરેલ અરજીના પેરા ૩૩ માંથી) એમ જાણવા મળે છે કે કલ એન્ડરસનના ઉપરોક્ત ચુકાદા સામે પેઢીના એજન્ટે તરત જ વાંધા નાંદાબ્યા હતા. આ વાંધા, ચુકાદામાં ગઢ અહારની જમીન ઉપર દરખારના હુક હાવાની, પેાલિટિકલ એજન્ટની માન્યતા સામે રજૂ કરવામાં આવ્યા હતા. પણ એ વાંધા કર્નલ એન્ડરસને ધ્યાનમાં લીધા ન હતા. તેથી એમણે પેાતાના ચુકાદામાં કાઈ પણુ જાતના ફેરફાર કર્યાં ન હતા.
Jain Education International
એક ખાજી જ્યારે પેઢીના એજન્ટની માગણીની આ રીતે કલ એન્ડરસને ઉપેક્ષા કરી હતી ત્યારે બીજી બાજુ પાલીતાણાના ઠાકારશ્રીએ આ ચુકાદા સામે તા. ૧૨-૭-૧૮૭૪ ના રાજ જે અરજી કરી હતી તેને ધ્યાનમાં લઈ ને ક લ એન્ડરસને તા. ૨૩-૧૦-૧૮૭૪નાં
For Private & Personal Use Only
www.jainelibrary.org