________________
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
૨૪. 1 . આ અરજી બાબત આપને છેવટનો ખુલાસે લીધા બાદ અમારે ભાવનગર કાઉન્સીલમાં અરજ કરવી કે શી રીતે કરવું તેની સમજ પડે. અમારા મનમાં એમ કે જે આપ અમારા માલીક છો તેથી આપ જે નિર્ણય કરી યોગ્ય કરતા હે તે (ટેટ કાઉન્સીલમાં) અરજ કરવી ન પડે.
એ જ અરજ તા. ૯-૮-૧૯૩૦.” ૧. આયર માલામયાની સહી તેના કહેવાથી
દઃ શાંતિલાલ વલ્લભદાસ ૧. આયર અમરા લખમણની સહી તેના કહેવાથી
દઃ શાંતિલાલ વલ્લભદાસ ૧. આયર નાકારાહની સહી તેના કહેવાથી
દઃ શાંતિલાલ વલ્લભદાસ ૧, કાળી કાણ સાદુલની સહી તેના કહેવાથી
દ : શાંતિલાલ વલ્લભદાસ ૧. કેલી સામતહમીરની સહી તેને કહેવાથી
' ' ' દ ઃ શાંતિલાલ વલ્લભદાસ. ૧. રબારી આપા માંડણની સહી તેના કહેવાથી
દઃ શાંતિલાલ વલ્લભદાસ છાપરિયાળીને ખેડૂતોની આ વાંધા અરજી મળ્યા પછી પેઢીએ બે પત્ર લખ્યા હતા (૧) પેઢીની પાલીતાણુ શાખાને અને બીજે શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદને જે આ પ્રમાણે છે:
શેઠ આણંદજી કલ્યાણજી
અમદાવાદ તા. ૧૫-૮-૩૦ શેઠ આણંદજી કયાણ મુ. છાપરીયાળી
* બી. વી. છાપરીયાળી ગામના કેટલાક ખેડૂત તરફથી અમને અરજ મળી છે કે ત્યાંના મુનીમે દરેક ખેડુતના કનેથી તેમના ઢોર આપણી સીમમાં ચરાવતા હોય તેમના ઉપર માસીક શીંગડારા તરીકે રૂપિયા બે લેવા હુકમ કર્યો છે આ પ્રમાણે છાપરિયાળી ગામની વસ્તી જ ભયમાં આવી પડે તેવા હુકમો કહાડતા પહેલા અમારી મંજુરી લેવી જોઈએ તેથી આ સંબંધમાં વધુ બીજો હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી શીગડાવેરો લેવાનું મોકુફ રાખવું કે હવેથી આવા હુકમને અમલ કરવા પહેલાં અમોને તેમજ પાલીતાણ મુનીમને પણ ખબર આપી તેને જવાબ મળેથી અમલ કરવાનું ધ્યાનમાં રાખશે.”
પાલીતાણા શેઠ આણંદજી કલ્યાણજી મારફત
15–8–30 (૨) શેઠ આણંદજી કલ્યાણજી
અમદાવાદ તા. ૧૫-૮-૩૦ શેઠ જગજીવનદાસ અમરચંદ
મુ. ભાવનગર
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org