Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 2
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 378
________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિએ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ (૧૯૪) શેઠશ્રી અમીચંદ ગાવિંદજી શાહ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ (૧૯૫) શેઠશ્રી ઈંદ્રમલજી લુણીયા પ્રદેશ સુરત ૪૩ "" Jain Education International "" 99 For Private & Personal Use Only "" ,, હૈદ્રાબાદ "" "" "" યાદી હ્ર પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં ઘડવામાં આવ્યું. તેમાં બીજી વારના સુધારાવધારા સારા પ્રમાણમાં કરવામાં આવ્યા છે અને તે નિયમાવલીનાં નામે તા. ૧૬-૭૧૯૬૯ના રાજ તૈયાર કરવામાં આવ્યા છે જે છપાયેલ છે અને અત્યારે આ નિયમાવલીને અધિન રહીને પેઢીના વહીવટ કરવામાં આવી રહ્યો છે. આ નિયમાવલીની આઠમી કલમ પ્રાદેશિક પ્રતિનિધિઓને લગતી છે, જે આ પ્રમાણે છે : "" (૧) “અખિલ ભારતના જુદા જુદા પ્રાદેશિક વિભાગાનું પ્રમાણસર પ્રતિનિધિત્વ સચવાય તે હેતુથી સામાન્યપણે વસ્તીના ધારણે તે તે પ્રાદેશિક વિભાગનું પ્રતિનિધિત્વ રાખવામાં આવશે. આ પ્રમાણે વસ્તીના ધેારણે પ્રતિનિધિએની નિમણૂકની સખ્યા નીચે પ્રમાણે રહેશે :— ૩૩૭ (અ) કેાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વસ્તી ૧૦,૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-૧ (ખ) કાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વસ્તી ૧૦,૦૦૧ થી ૨૦,૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-ર (૩) કેાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંખર મૂર્તિ પૂજક વસ્તી ૨૦,૦૦૧ થી ૩૦,૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ–રૂ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403