Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 2
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 379
________________ ese શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ (ડ) કાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંખર મૂતિપૂજક વસ્તી ૩૦,૦૦૧ થી વધારે હશે તે માટે પ્રતિનિધિ-૪ (૨) કાઈ સ’જોગામાં પેઢી તરફથી નક્કી કરેલ પ્રાદેશિક પ્રતિનિધિની નિમણૂકની સંખ્યાની ખાખતમાં ત્યાંના પ્રાદેશિક સંધને મતભેદ જણાય તેા તે ખાખત પ્રતિનિધિની સાધારણ સભામાં રજૂ કરવી અને તેમાં જે નિચ કરવામાં આવે તે છેવટના ગણાશે. (૩) વસ્તીના ધેારણે કાઈ પ્રાદેશિક વિભાગને પૂરતું પ્રતિનિધિત્વ મળી શકતું ન હાય તો તે હકીકત પ્રતિનિધિઓની સાધારણ સભામાં રજૂ કરવાથી તે અંગે જે નિષ્ણુ ય લેવામાં આવશે તે પ્રમાણે તે પ્રાદેશિક વિભાગ માટે પ્રતિનિધિઓની નિમણૂક કરી શકાશે. (૪) ઉપર પ્રમાણેના પ્રાદેશિક પ્રતિનિધિએ ઉપરાંત પ્રતિનિધિઓની સાધારણુ સભા, જરૂર જણાયે દસ પ્રતિનિધિઓ સુધી કોઓપ્ટ કરી શકાશે. (૫) અખિલ ભારતમાંથી આ પ્રકારે પ્રતિનિધિઓની વધારેમાં વધારે સખ્યા ૧૩૦ની રાખવામાં આવે છે. (૬) આ પ્રમાણે નિમાયેલા પ્રતિનિધિઓની મીટિંગને પ્રતિનિધિ સભા” કહેવામાં આવશે. (૭) ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિનિધિએની નિમણૂકાની જાહેરાત ટ્રસ્ટીઓની સમિતિ તરફથી કરવામાં આવે નહિ ત્યાં સુધી હાલના પ્રતિનિધિએ પ્રતિનિધિ તરીકે ચાલુ રહેશે. (૮) ઉપર જણાવેલા વસ્તીના ધારણ પ્રમાણે જે તે પ્રાદેશિક વિભાગના પ્રતિનિધિઓનુ પ્રમાણ આ સાથેના પરિશિષ્ટ ‘ક’માં જણાવ્યા મુજબનુ` હાલ રાખવામાં આવે છે.” નિયમાવલીની ઉપર નોંધેલ કલમમાં ૧૩૦ સ્થાનિક પ્રતિનિધિઓ નીમી શકાય એવી જોગવાઈ કરવામાં આવેલ હોવા છતાં નિયમાવલીના અમલ વખતે (એટલે કે તા. ૧૬૭-૧૯૬૯ના રોજ) પરિશિષ્ટ ‘ક’માં જણાવ્યા મુજબ ૧૧૭ સ્થાનિક પ્રતિનિધિએની નિમણૂક જે તે શહેર અથવા પ્રદેશવાર નીચે મુજબ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અ'ક રાજ્યનું નામ ફાળવણી લીસ્ટ ૧. ૨. 3. . ૫. ૬. Jain Education International આંધ્ર આસામ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર કેરાલા બેઠકની સંખ્યા ૧ ૧ × ।। For Private & Personal Use Only શહેરનુ નામ હૈદ્રાબાદ (નિઝામ) ઝરીયા 665" "5" ‘એ + મી’ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403