________________
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
“વિશેષ અમેાને સમાચાર મળ્યા છે કે છાપરીઆળીના આપણા ખેડૂતા જે તેમના ઢારને આપણી સીમમાં ચરાવે તેની પાસેથી શીંગડા દીઠ માસિક રૂપિયા બે લેવાનું ફરમાન આપે હાડયું છે તા આ હકીકત સાચી છે કેમ તે તરત જણાવશેા.
૨૪૨
છાપરિયાળી ગામમાં ખેડૂતાને આપણે લાવીને વસાવેલા છે. ને તેમાંના કેટલાક તા ત્રણ પેઢીના માણુસા છે ત્યાં હરહંમેશ ટંટાકીસાદ થતા રહે છે તે વખતે આપણા ખેડૂતા હંમેશાં આપણી સાથે જ સહકાર કરતા રહેલ છે. આપણે ગામની વસ્તી નભાવવાની છે ભાંગવાની નથી તેથી જે આ પ્રમાણે માસીક રૂપીયા એ લેવાના ઠરાવવામાં આવતા હાય તા તે ઘણાં જ કહેવાય આવા કોઈ પણ જાતના હુકમા કહાડવાના હાય કે જેથી ગામની હસ્તી જ ભયમાં આવી પડે તેમ હાય તેવા હુકમા કહાડતાં પહેલાં અમેાને અગર પાલીતાણા મુનીમની સલાહ લેવામાં આવે તે વ્યાજખી થઈ પડશે તેથી અમેાએ હાલ તા છાપરિયાળી લખ્યું છે કે ખીજો હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી તેને અમલ કરવા માકુ રાખશે તે આપ આ સંબંધમાં સત્વર ખુલાસેા લખી મેાકલશેા. તા-સદર.”
15-8-30.
આ રીતે ખેડૂતાએ શીંગડાવેરા સામે કરેલા વિરોધ સફળ થયા હતા અને શેઠ આણુ છ કલ્યાણજીની અમદાવાદ શાખાએ એ વેર લેવાનુ` બંધ રાખવાનુ` પોતાની પાલીતાણા શાખાને ત્યા શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદને લખી જણાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org