________________
૨૮૦
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ યાદી. આ યાદી તૈયાર કરવામાં સને ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૪,
૧૯૫૮ની પ્રાદેશિક પ્રતિનિધિઓની છાપેલી યાદીને પણ ઉપયોગ કરવામાં આવ્યું છે. () નિયમાવલીને અમલ તા. ૧૬-૭-૧૯૬૯ના રોજ શરૂ થયો તે અનુસાર નિમાયેલ
સ્થાનિક પ્રતિનિધિઓની યાદી.
આ યાદી બે રજિસ્ટરોને આધારે તૈયાર કરવામાં આવી છે અને તે પૂરેપૂરી હોય એમ લાગે છે.
યાદી જ સને ૧૮૮૦માં બંધારણ ઘડાયું તે વખતે એ બંધારણની સાથે જોડવામાં આવેલ સ્થાનિક અર્થાત પ્રાદેશિક પ્રતિનિધિઓની યાદી નીચે મુજબ છે –
(૧) રાયબહાદુર લક્ષમીપતસીંઘજી પ્રતાપસીંઘજી (૨) રાયબહાદુર ધનપતસીઘજી પ્રતાપસીંઘજી.
(ઉપર જણાવેલ બન્ને વ્યક્તિઓને મુરશીદાબાદ તથા તેની આસપાસનાં ગામે તરફથી નીમવામાં આવી હતી.) રાયબહાદુર બદ્રીદાસ કાળકાદાસ
(કલકત્તા અને તેની આસપાસનાં ગામે તરફથી નિમણૂક કરવામાં આવી હતી.) (૪) શેઠ ખીમચંદભાઈ મોતીચંદ તરફથી દયાચંદ મલકચંદ (૫) શેઠ કેશવજીભાઈ નાયક (૬) શા. તલકચંદ માણેકચંદ (૭) શા. મોતીચંદ હરખચંદ
(ઉપર જણાવેલ ચારે વ્યક્તિઓને મુંબઈ થા તેની આસપાસનાં ગામ
તરફથી નીમવામાં આવી હતી.) (૮) શા. નેમચંદ મેલા પચંદ (૯) શા. સપચંદ કલ્યાણજી (૧૦) શા. કીકાભાઈ પરભુદાસ
(ઉપર જણાવેલ ત્રણે વ્યક્તિઓને સુરત ત્યા તેની આસપાસના ગામ તરફથી
નીમવામાં આવી હતી.) (૧૧) શા. અમરચંદ જસરાજ (૧૨) શા. નારણજી ભાણાભાઈ
(ઉપર જણાવેલ બે વ્યક્તિઓને ભાવનગર તથા તેની આસપાસનાં ગામે
તરફથી નીમવામાં આવી હતી.) (૧૩) ઝવેરી પનાલાલ પુનમચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org