________________
કરે
શેઠ આ કરની પેઢીને ઈતિહાસ (૨૯) શા. લખમીચંદ કેશવજી
(રાજકેટ તથા તેની આસપાસના ગામો માટે નીમવામાં આવ્યા હતા.) (૩૦) શા. મદનજી સુંદરજી
(પોરબંદર ત્યા તેની આસપાસનાં ગામે માટે નીમવામાં આવ્યા હતા.) (૩૧) શા. ચુનીલાલ કેસરીસંઘ (૩૨) વકીલ કસ્તુરભાઈ પ્રેમચંદ
(ઉપર જણાવેલ બે વ્યક્તિઓને અમદાવાદ તરફથી નીમવામાં આવી હતી.) સને ૧૮૮૦ માં પેઢીનું બંધારણ પહેલી વાર ઘડાયું તે વખતે ઉપર સૂચવેલ બત્રીસ વ્યક્તિઓને જ જે તે પ્રદેશના સ્થાનિક અથવા પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે નીમવામાં આવ્યા હતા.
આ પછી ઈ. સ. ૧૮૮૧થી ૧૯૦૮ સુધીના સ્થાનિક પ્રતિનિધિઓની યાદી ઉપલબ્ધ થઈ શકી નથી.
યાદી વ આ યાદી જોતાં પહેલાં જે તે સ્થળના સભ્યોની સંખ્યા નક્કી કરવા માટે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની માહિતી મેળવીએ.
સને ૧૯૧૨ ના બંધારણના પહેલા સુધારા મુજબ નિમાયેલ સ્થાનિક પ્રતિનિધિઓ –
સને ૧૯૧૨ની ૨૮-૨૯-૩૦ ડિસેમ્બરે બંધારણમાં પહેલી વાર સુધારો વધારે કરવામાં આવ્યું તે વખતે નવા સ્થાનિક પ્રતિનિધિઓની નિમણુકને લગતે પાંચમ ઠરાવ નીચે મુજબ લખવામાં આવ્યું હતું.
સદરહુ પેઢીના હાલના જે સ્થાનિક પ્રતિનિધિઓ છે તેમને આજથી રદ કરવામાં આવે છે અને તેમને બદલે નીચે લખેલા સ્થળેના સંઘ તરફથી તેમના નામ સામે જણાવેલી સંખ્યામાં હવે પછી ચૂંટાઈ આવે તેમને સ્થાનિક પ્રતિનિધિઓ ગણવામાં આવશે અને તેઓની સદરહુ કામકાજમાં મદદ લેવાની વહીવટ કરનાર પ્રતિનિધિઓની ખાએશ જણાય તે તેઓ મદદ આપે અને જ્યારે જ્યારે આગળ બતાવ્યા પ્રમાણે જરૂર પડે ત્યારે તેઓએ એટલે વહીવટ કરનાર પ્રતિનિધિઓએ સદરહુ સ્થાનિક પ્રતિનિધિઓની મીટિંગની મેજેરિટીના વિચાર ઉપર ધ્યાન આપવું.
સદરહુ સ્થળના સંઘેએ પિતાના સ્થાનિક પ્રતિનિધિઓને મુકરર કરી માસ ત્રણની મુદતમાં તેમનાં નામ વહીવટ કરનાર પ્રતિનિધિઓ ઉપર લખી મેકલવાં. પરંતુ જે તે મુદતમાં સદરહુ સ્થળના સંઘે તેમના તરફના સ્થાનિક પ્રતિનિધિઓ તેમના નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org