________________
૨૬૨
(૩) શેઠ શ્રી નરોત્તમભાઈ પુરુષાત્તમભાઈ (૪) શેઠ શ્રી કાંતિલાલ ભાગીલાલ નાણાવટી
(૫) શેઠ શ્રી ભેાગીલાલ છેટાલાલ સુતરિયા.
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ પ્રમુખસ્થાન લેતાં નીચે મુજબ કામકાજ થયુંઃ (૧) “ઉપર જણાવેલાં સાત ટ્રસ્ટના હાલ જે પાંચ ટ્રસ્ટી છે તેમાં નીચે લખ્યા ચાર ટ્રસ્ટીઓના ઉમેરા કરવામાં આવે છે:
૧. શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ
૨. શેઠ શ્રી નરાત્તમભાઈ મયાભાઈ
૩. શેઠ શ્રી સુમતિભાઈ પોપટલાલ
૪. શેઠ શ્રી ત્રીકમલાલ ચ'દુલાલ,
(૨) ઉપર જણાવેલ સાત ટ્રસ્ટના કામકાજની સરળતા ખાતર શેઠ આ. કે. ના પ્રતિનિધિઓ પૈકી જે વહીવટદાર પ્રતિનિધિઓની તે વખતે વારી હેાય તે વહીવટદાર પ્રતિનિધિઓની તે વખત દરમ્યાન આ ટ્રસ્ટોના કામકાજનાં અંગે પણ વારી સમજવી અને તે સખકમીટીએ તે સમય દરમ્યાન શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીના વહીવટની માફ્ક આ ટ્રસ્ટોના પશુ વહીવટ સંભાળવા અને તે મંગેનું કામકાજ સભાળવું.
(૩) “ઉપર જણાવેલ સાત ટ્રસ્ટોની રજીસ્ટર એફ્િસનુ સરનામુ : શેઠ આણુ’દજી કલ્યાણજી – ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ. રહેશે અને તેના મેનેજર તરીકે નાગરદાસ કસ્તૂરચનૢ શાહ અને આસી, મેનેજર તરીકે શીવલાલ કેશવલાલ શાહ ત્યા ચીનુભાઈ નગીનદાસ ડૌકટર કામ કરશે.”
સહી. તા. ક.
આ સાત ટ્રસ્ટોની નાણાંકીય સ્થિતિ :— ટ્રસ્ટનું નામ
શેઠ આ૦ ૦ની પેઢીના ઇતિહાસ
(૧) મગનલાલ કરમચં≠ દેરાસર
કેસર-સુખડ ફંડ
Jain Education International
સહી – કસ્તૂરભાઈ લાલભાઈ
""
,,
.
ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી નરાત્તમભાઈ પુરુષોત્તમભાઈ કાંતિલાલ ભાગીલાલ નાણાવટી
ભાગીલાલ ગટાલાલ સુતરિયા
""
-મેનેજર શેઠ આણુંદજી કલ્યાણજી.
For Private & Personal Use Only
મૂળ રકમ
૧૨,૦૦૦
www.jainelibrary.org