________________
૨૭૬
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
તા આંગીની કાયમી તિથિ મેળવી ન શકે તે એક પ્રકારે આ તીથ નિમિત્તે કાયમી લાભ મેળવી શકે. આ યાજના મુજબ જે વ્યક્તિ રૂ. ૫૦૦૧ની સાધારણ ખાતાની કાયમી તિથિ નોંધાવે તેની મૂળ રકમ કાયમ રાખી તેના વ્યાજના તે તિથિએ શત્રુંજય તીથ નિમિત્તે સાધારણ ખાતામાં થનાર ખર્ચમાં ઉમેરા કરી દેવામાં આવે. સને ૧૯૮૪ની આખર સુધીમાં આવી કાયમી તિથિએ ૧૦૧ નોંધાયેલી છે.
માધુપુરાની સ્થાપનાના ઇતિહાસ :
અમદાવાદના નગરશેઠ શ્રી ખુશાલશા શેઠનું ઇ. સ. ૧૭૪૮ માં અવસાન થતાં તેમના સૌથી માટા દીકરા નથુસા શેઠને અમદાવાદની શેઠાઈ મળી. તેમના વખતમાં પેશ્વાના પ્રતિનિધિ તરીકે સ્મૃખક નારાયણુ હતા, જ્યારે ગાયકવાડના ફત્તેસિંહરાવ હતા. માગલાઈ વખતના રાહદારીના અમલ બંધ થયા હતા તેથી સરકારને ઘણું નુકસાન થતું હતું. આ કારણે ઉપર જણાવેલ અને હાર્કમાએ રાહદારીના પરાના ખદમસ્ત કરવા જુદા જુદા કાલપત્રા નથુસા શેઠને કરી આપ્યા.
આ કાલપત્રમાં ત્ર્યંબક નારાયણના કરી આપેલા કેાલપત્ર તા. ૧૦ માહે રમજાન સવત ૧૮૨૫ની સાલના છે.
સિંહરાવ ગાયકવાડે કરી આપેલ કાલપત્ર તા. ૧૯ જીલકાદ સ ́વત ૧૮૨૬ની સાલના છે.
નથુસાએ રાહદારી મારગ ચલાવવાના દોષસ્ત કર્યાં તેથી સ`વત ૧૮૨૭ના આસા સુદ – ૭ના રોજ જગન્નાથ, શકર વગેરે વેપારી સમસ્તે નથુસા શેઠને લખાણ કરી આપ્યુ. વ્હેપારીઓના માલ ખારાબાર તરી ગામ લવાર તા. આંખલીલા ઉપર થઈ જતા તે માર્ગ શહેર નજીક લાવો માધવરાવસવાઇના નામનુ પુરુ ખાધ્યું. આ પરામાં રાહેદારી જકાતના રૂ. ૧/ આવે તે ઉપર બે આના નથુસા શેઠને મળે એમ મુકરર થયું હતું.
આ અંગેની સનદ શેઠ કુલાસા દીપાસા પાસે આજે મેાજૂદ છે,
આ માધુપુરા ઘણી મહેનતથી નથુસા શેઠે વસાવેલું અને રાહદારી માર્ગ ચાલુ કરેલા. આના બદલામાં પેશ્વા તરફથી ખાગ કરવા પાંચ વીઘા જમીન ઈનામ આપવામાં આવી હતી. આમાંથી જે નીપજ થાય તેને માફી બક્ષવા અંગેના કોલપત્ર પણ ત્ર્યંબક નારાયણે કરી આપેલ,
(ઇફ્તર નં – ૧૨, ફાઇલ નં – (૭) આવી છે તે માધુપુરા અત્યારે જેને જૂનું છે અને એના સ્થાપક શેક શ્રી નથુસા
ઉપર જેની સ્થાપનાની વિગતા આપવામાં માધુપુરા કહે છે તે હાવું જોઈ એ તેમ મને લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org