________________
પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિસ્તાર
શેઠ આણુંદજી કલ્યાણજી સાદરી
વિ. તમારા જ. નં. ૨૩૯. તા. ૧૯-૨-૬૩ના પત્રસંબંધમાં લખવાનું કે શ્રી મૂછાળા મહાવીરજીના મંદિરના વહીવટ આપણી પેઢી સ‘ભાળવા માંગતી નથી તેવા નિણ ય લેવામાં આવેલા છે. તે બાબતના ખબર અત્રેથી આપવાના છે તેા તેના જે ટ્રસ્ટીને ખબર આપવાના હોય તેમનુ નામ ત્થા સરનામુ અત્રે લખી માકલશે,
૨૫૭
મેનેજર. ’
આ પત્રવ્યવહાર એમ સ્પષ્ટ સૂચન કરે છે કે પૂર્ણ પૂર્વભૂમિકા તૈયાર થયા અગાઉ પેઢી કાઇ પણ તીર્થસ્થાનના વહીવટ લેવા ઉત્સુકતા ખતાવતી ન હતી.
આ અંગે કેટલાક જરૂરી પત્રવ્યવહારને અંતે ધાણેરાવના શ્રી સાંઘ સમસ્તે ફરીથી આ તીના વહીવટ સ'ભાળી લેવા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને તા. ૮-૩-૬૪ના રાજ લખ્યુ હતુ. જે આ પ્રમાણે છે—
सेवामे, श्री आनन्दजी कल्याणजी
अहमदाबाद
विषय : श्री मु. महावीरजी का तीर्थ सुपरत करने बाबत
Tea free area आपसे निवेदन है कि समस्त श्रीसंघ घाणेरावने आज यह free किया है कि श्री मुछाला महावीरजी के तीर्थका वहीवट पूर्वतया श्री आनन्दजी कल्याणजी की पेढी संभाले ।
अतः आपसे पुनः श्री समस्त संघ घाणेराव सानुरोध निवेदन करता है कि आप इस कार्य को करने में कतई विलम्ब न कर अति शीघ्र उक्त तीर्थका हस्तांतरत करावे' ।
भवदीय
(આ પત્રને અ`તે ધાણેરાવ સ‘ધ સમસ્તના અગ્રણીઓની સહીએ છે જે ઉકેલી શકાતી નથી.)
આ પત્ર પેાતાને મળ્યા પછી શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીએ ૪-૫-૧૯૬૪ના રાજ આ મૂછાળા મહાવીર તીના વહીવટ પેાતાના હસ્તક લેવા માટે તા. ૧૭-૪૬૪ના રાજ ઠરાવ કરીને એની જાણ શ્રી ધાણેરાવ સ`ઘ સમસ્તને કરતા જે પત્ર લખ્યા હતા તેની નકલમાંથી જેટલા ભાગ ઉકેલી શકાયા છે તે નીચે મુજબ છે,
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org