________________
પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિરતાર
૨૫૧
સમુદાયના સાધુ હતા તેની તપાસ કરતાં કાઈ પણુ સમુદાયમાં એમનું નામ મળતું નથી એટલે એમ લાગે છે કે તેઓ તિપર પરાના તિ હશે.
આ પછી તા. ૧૧-૪-૧૯૨૨ ના રાજ તાર’ગાના વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેાંપવાના ઠરાવ થયા તેની વિગત ચિ. માલતીની લખેલ કાચી નાંધમાંથી પ્રાપ્ત થાય છે.
અહીં એ જાણવુ... વિશેષ ઉપયાગી થઈ પડશે કે તારંગા તીર્થં ઉપરના આપણા સઘના હરક્ષણ માટે પ. પૂ. મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી (આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી) કેટલા ચિ'તીત હતા તે તેમના નીચેના પત્રથી જાણી શકાય છે
"C
· મુ. લેાદરા લી. મુનિ બુદ્ધિસાગરજી
અમદાવાદ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ નગરશેઠ મણિભાઈ ત્યા શેઠ અંબાલાલ સારાભાઈ ત્થા શેઠ જમનાભાઈ ભગુભાઈ ત્થા શેઠ વાડીભાઈ ત્થા વકીલ હિરભાઈ વીગેરે ચાગ્ય ધર્મ લાભ. વિ. લખવાનું કે તાર`ગાજીના કાટની તકરાર ખાખત ઠાકારની સાથે જે કામ ચાલે છે તેની તપાસ કરવા માટે સાદરાના પેાલિટીકલ એજ ઢ ફાગણ સુદ ૧ ત્યાં જવાના છે. તે મુદ્દત પર ઢીગબરીએ ત્યાં શુા આવવાના છે. માટે આપણા જૈન શ્વેતાંખર કામ તરફથી પ્રતિષ્ઠિત સગૃહસ્થાએ હાજર રહેવાની જરુર છે તેમ જ માહાશ વકીલ તેમ જ બેરીસ્ટરોને પણ રાખવાની જરૂર છે, તાર’ગાજીની કમીટીએ અને તેટલી સહાય આપીને આપણા તીની રક્ષા કરવા માટે ત્યાં હાજર રહેવાની જરુર છે. એ જ ધર્મસાધના કરશે!. ધમ કાય લખશા. ”
66
આ રીતે વિ. સં. ૧૯૭૭માં પેઢીએ તાર`ગા તીના વહીવટ સંભાળી લીધા બાદ આ તી માટે નીચે જણાવેલ દિગંબરને લગતુ. સમાધાન શેઠશ્રી કસ્તૂરભાઈની આગેવાની નીચે થયુ હતુ..
દિગંબરા સાથે સમાધાન :—આ ખાખતમાં પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થતી વેળાએ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ તા. ૭-૩-૧૯૭૬ના રાજ જે હકીકત રજૂ કરી હતી તે નીચે મુજબ છે.
તારગામાં વેતાંબરા અને દિગબરાના માલિકીહક્કો બદલ લાંખા સમયથી તકરાર ચાલતી હતી. ઉપરાંત, ટીખાના ભાગીદાર। વચ્ચે પણ તકરારા ચાલતી હતી, જે માટે આપણા તરફથી રીપ્રેઝન્ટેશન કરીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે તે વખતના પેાલિટીકલ એજન્ટ મેજર મીકે પેઢીના વહીવટદારાને મુંબઈ મેલાવ્યા. મુંબઈ ત્રણ દિવસ વાટાઘાટા ચાલી. તે વખતે દિગબર મદિરમાં જવા આવવાનું દ્વાર આપણા મ`દિરમાંથી હતુ. અને જે પ્રતિનિધિએ મુંબઈ ગયેલા તેમણે દિગંબા સાથે સમજૂતી કરી કે આપણા મંદિરમાંથી જવાનું તેમનુ બારણું પૂરી નાખવું અને તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org