________________
શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહુત્ત્વનાં કાર્યા
૧૨૧
“(૧૯) સાનાના વરગ અથવા રૂપાને વર્ગ અથવા માદલાની જે કાંઈ આંગી કરે તે કારખાને આવે છે ભાત લેતા નથી ભાટ લોકો રૂ।. ના આઠ આના લેવાનું કહે છે. ‘(૨૦) ડુંગર ઉપર અથવા નીચે ગામમાં સીખર ખખી કોઈ દેરાસર કરે તે તેના રૂા. ૧૦-૧૨ ભાટને અપાય છે તેમાં પ્રતમાની સ્થાપના વખતે નીચે મુકે તે નીચે રહે છે તે કાઈ લેતું નથી. ખાકી દરેક પ્રતમા દીઠ રૂા. ૧-એક રૂપીયા ભાટ લાકોને અપાય છે.
(૨૧) કાઈ સંઘવી ઇશ્વર માલ પહેરે તેના પાસેથી કારખાનામાં રૂા· ૫૧–લેવાય છે તેમાંથી રૂા. ૧૨-ખાર રૂપીયા ભાટને અપાય છે. ભાટ લાગે રૂા. ૧૪ લેવાનુ` કહે છે. “(૨૨) સીંઘાસણ અથવા વાસણ દાગીના ભંડારમાં વાપરવા માટે કોઈ આપે તે ઉપર ભાટ કાંઈ લેતા નથી.
‘(૨૩) છડી ચમર અથવા આભામડલ કાઈ ચડાવે તે ઉપર ભાટ લેતા નથી. ‘(૨૪) દેવને પખાલ વખત જે ધન ખાલાય તે ઉપર ભાટ લેાકા પાતે લેવાનુ કહે છે પણ તજવીજ ઉપરથી નકી થઈ શકતુ' નથી.
(૨૫) આદેસરજીના દેરા ઉપર સ`ઘવી અથવા જાત્રાળુ ધજા ચડાવે તેા ભાટ લોકોને શ. ના આઠ આના અપાય છે.
“(૨૬) મેરતેરસ એટલે પાસ વદ ૧૩સે આદેસરજીને દેર થી ગામેર ભાય તેના શ. ૧-એક રૂપીયા ત્થા ખીજે દરે ભરાય તેના રૂા. ના આઠ આના લેવાનુ ભાટ કહે છે. સુદરજી એ બાબતમાં માહેતી નથી એમ કહે છે.
(૨૭) શેત્રુ ́જા ડુંગર ઉપર રથ જાત્રા ફરે તે ઉપર શ. ૧-એક રૂપીયા અમે લઈએ છીએ એમ ભાટ લાકો કહે છે સુંદરજી તે કબુલ કરે છે સીવાય ભાટનુ કહેવું રથ જાત્રા ફરીને આવે તેનું પેાખણુ થાય તેનું ઘી ખેલાય તે કારખાનામાં રહે રૂા. ના આઠ આના ભાટને મલે છે સુંદરજી એ ખાખત અજાણપણું બતાવે છે.
‘(૨૮) કોઈ જાત્રાળુ પગલાની સ્થાપના કરે તેા રૂા. ના આઠ આના અમે લઈએ છીએ એમ ભાટ લેાકેાનું કહેવુ' છે સુંદરજી ના પાડે છે પણ તજવીજ ઉપરથી લેવાતુ હાય એમ જણાય છે.
‘(૨૯) પાચ પરખના ભાટના ભાગ ડીઠ ગાળ શે૨ા અઢી શેર કાપાક કારખાનેથી લેવાનુ ભાટ લાકા કહે છે સુંદરજી કબુલ કરે છે.
“(૩૦) કાઈ નવું દેરૂ અથવા દેરી કરે તેના ઉપર પાઘડી સેાના અથવા રૂપાની
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org