________________
૧૩:
શેઠ આ ૪ની પેઢીના ઇતિહાસ તેને મૂકવા માટે ગિરિશજની તળેટીમાં ‘જયતળેટી'ની નજીક જ એક નાનુ સરખુ છતાં સુદર મ્યુઝિયમ આશરે ૮૦ હજાર રૂપિયાને ખર્ચે અનાવવામાં આવ્યુ છે એમાં આ ચિત્રા ઉપરાંત પુરાતત્ત્વની ખીજી પણ કેટલીક સામગ્રી ગાઠવવામાં આવી છે.
નવું ભાતાઘર
ગિરિરાજની યાત્રાએ જનાર દરેક યાત્રિકને ભાતું આપવામાં આવે છે તે સુવિતિ છે. આ માટે તલાટીની નજીક જ એક શાતાઘર બનેલું હતું. પશુ એમાં અત્યારની જરૂરિયાતને સાથે એવી સગવડ ન હતી, તેમજ તેમાં કેટલાક ફેરફાર કરવાની પણ જરૂર હતી. વળી તે યાત્રિકાની સંખ્યાના પ્રમાણમાં નાનું પણ પડતું હતુ. આ ખધી ખાખતાના વિચાર કરીને ત્યાં જૂના ભાતાઘરના સ્થાને નવુ' વિશાળ ભાતાધર રૂા. ૨ લાખ, ૬૦ હજારના ખર્ચે ખંધાવવામાં આવ્યુ છે. આ ભાતાઘરમાં યાત્રિક જમીન પર એસીને નહી', પણ ખુરશી-ટેખલના ઉપયોગ કરીને ભાતુ વાપરે એવી સગવડ કરવામાં આવી છે. તેમજ પાણીની પણ એવી ગેાઠવણુ કરવામાં આવી છે કે જેથી ત્યાં કાઈપણ સ્થળે પાણી ઢાળાઈને કે બીજી રીતે ગકી થવા ન પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org