________________
૧૭
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
જીયા એ જૈનધમ ના પ્રાણ છે અથવા એના વ્યાપક અમાં એમ પશુ કહી શકાય કે અહિંસા ત્યા જીવદયા એ બધાં ધર્મોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ૧ ભગવાન તીકરાએ ઉબેધેલ વિશ્વમૈત્રીની ભાવનાને ચિરતા કરવાનુ' એક માત્ર સાધન અહિંસા સ્થા કરુણા છે. અર્થાત અહિંસા અને કરુઙ્ગાના વિચારની ઉપેક્ષા કરવાથી કયાય વિશ્વમૈત્રીની ભાવના જીવન સાથે એકરૂપ ન ખની શકે. આમ હાવાનુ` કારણ એ છે કે સવ જીવા જીવવાની અને સુખી થવાની લાગણી સેવતા હોય છે. અને મરવુ કે દુઃખી થવુ' કાઈ ને ગમતુ. હાતુ નથી. ૨ જીવદયાના પાલનમાં એ જાણવુ' જરૂરી હાય છે કે જીવાની ઉત્પત્તિ કયાં કયાં થાય છે અને એમના સહાર અને દુઃખથી ખચવા માટે કેટલી બધી જાગૃતિ રાખવી પડે છે, એ તીર્થ"કર ભગવડતાની શેાધ છે કે એમણે પેાતાના વિશિષ્ટ જ્ઞાનના મળે એ જોયુ કે, એ પૃથ્વી, પાણી, વાયુએ અને અગ્નિ પણ સજીવ તત્ત્વા છે એટલે આ બધાંને કોઈ પણ રીતે દુઃખ ન પહોંચે એવી રીતે જીવવુ જરૂરી છે. પણ આમ જીવનનિર્વાહ કરવા એ શકય લાગતું નથી, એટલા માટે માનવીએ અહિંસાની ધર્મભાવનાને સમજીને પાતાનુ' જીવન એવી રીતે ગાઠવવુ' જોઈ એ કે જેથી એછામાં ઓછા જીવાના સહાર થાય અથવા તા એમને ઓછામાં ઓછું દુઃખ હેાંચે એ રીતે પોતાના જીવનવ્યવહારની ગેાઠવણ કરવી જોઈએ. અહિંસા અને કરૂણાની વ્યાપક ભાવનાને જીવન સાથે વણી લેવાના આ જ રાજમાર્ગ છે.
આથી એ સમજવુ* મુશ્કેલ નથી કે, જૈન ધર્મનાં તીસ્થાનાની સારસભાળ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે જીવદયાની પ્રવૃત્તિ કરવાનું જુદું ખાતુ હોય. પાલીતાણા પાસેનું છાપરિયાળી ગામ એ જીવદયા માટે ભાવનગર રાજ્ય પાસેથી પહેલાં વાર્ષિક રૂ. ૨૫૧નાં ઈજારેથી લીધેલુ અને પાછળથી ભેટ મળેલુ ગામ છે, જે નીચે ગુજખના એક દસ્તાવેજ ઉપરથી જાણી શકાય છે.
Jain Education International
શ્રી
રાવળશ્રી અખેરાજજી
ભાવસ`ઘજી
For Private & Personal Use Only
www.jainelibrary.org