________________
છાપરિયાળી ગામ અને પેઢીની છવાની કામગીરી
૨૧૮ -- ઈ. સ. ૧૮૯૭ની સાલમાં ખેડૂતોની ઉપજ ઓછી થવાને લીધે એમને મહેસૂલમાં
રાહત આપવી પડી હતી. – ઈ. સ. ૧૮૯ની સાલમાં ખેડૂતની વિટી માફ કરવી પડી હતી. – ઈ. સ. ૧૯૦૦ની સાલમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે છાપરિયાળી ખાતે બળદ ત્થા સાંઢડા છે તેથી એ સાલમાં નેકને રાખી તેમની પાસે વાવેતર કરાવવું અથવા તે આપણું બળદ રાખી કોઈ ખેડ કરવા માંગે તો તેમને તેમ કરવા કહેવું, પણ આ વર્ષે તગાવી વગેરે આપીને વાવેતર કરાવવું નહિ. – ઈ. સ. ૧૯૦૦ માં મહુવામાં બંદરના કસાઈઓ ઢારની કતલ કરવા વેચાતાં લઈ જાય
છે તેવાં ઢેર તેઓ ન લઈ જાય તે માટે મહુવા મહાજન તે ખરીદી લે છે અને તેવાં ઢોર તેઓ વગર ફીએ છાપરિયાળી મોકલવા માંગે છે, એટલે ઠરાવ કરવામાં આવ્યો કે મહુવા મહાજન આવાં ઢેર ખરીદી મોકલે તે ૨૦૦ જીવ સુધી વગર ફીએ છાપરિયાળી રાખવાનું નક્કી કરવામાં આવ્યું. – ઈ. સ. ૧૯૦૩ની સાલમાં એમ ઠરાવવામાં આવ્યું હતું કે છાપરિયાળી ગામમાં આગ
બુઝાવવાને એક બે વસાવ ત્થા પાંજરાપોળનાં મકાનોનો વીમો ઉતરાવવો અને છાપરિયાળીના જે ખેડુતેની ઉપજ ઓછી થઈ હોય તેમની પાસેથી અર્થે વેર
લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૦૬માં છાપરિયાળીના નવા ખેડૂતોને વરસાદ થયા પછી બી થી નિંદામણ
માટે રૂ. ૭૫ આપવાનું ઠરાવવામાં આવ્યું. – છાપરિયાળીની ફૂલવાડી એક વર્ષને માટે જેસરના ખેજા આસમ જસરાજને
રૂ. ૧૩૧/ માં આપવાનું ઠરાવવામાં આવ્યું. એ ભાઈ જે છાપરિયાળીમાં મકાન કરાવે તે તેને પંદરથી વીસ રૂ. કાટ અને નળિયા માટે રોકડા આપવાનું ઠરાવવામાં
આવ્યુિં હતું. – છાપરિયાળીના ખેડૂતોને રહેવા માટે સત્તર ખોરડા કરાવવાને રૂ. ૨૫/ મંજૂર કરવામાં
આવ્યા હતા. – છાપરિયાળીમાં રાખવામાં આવેલ ઘેડાઓમાં વાળ ખરવાને રેગ થયો હોવાથી - તેમને પાવા માટે તેલ ખરીદવા માટે રૂ. ૧૦૫ ની મંજૂરી આપવામાં આવી હતી. – ખાતર માટે છાપરિયાળીનાં ઘેટાં, ના રહીશ શ્રી ગરાસીયા દાજીભાઈ મલુભાઈને
આપવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું. – છાપરિયાળીનાં ઢોરો માટે ઘાસની તંગી ન પડે એટલા માટે દસ ગાડી જેટલું ઘાસ
આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org