________________
૧. એટલા માટે જ—
અર્દિત્તા વમો ધર્મઃ । એ વાકય સર્વાંત્ર પ્રચલિત બનેલું છે. ૨. એટલા માટે આપણાં પવિત્ર આગમસૂત્રામાં કહ્યું છે કે, ૨. સચ્ચે ઝીયા વિઋતિ, નીષિવું નિમન્નિä । तन्हा पाणिवह घोरं, निग्गंथा वज्जयंति णं ॥
૧૭ મા પ્રકરણની પાદનોંધા
૨. સચ્ચે પાળા પિયાલય, સુલાયા, ગુલપત્તિ જા, વિદ્યા । पियजीषिणो जीविकामा, सव्वेसिं जीवियं वियं ।
.
માઁ. સ. ૪. ૧.૨૦
—શ્રી આચારાંગ સૂત્ર.
૩. ભાવનગરના દરબાર શ્રી અખેરાજએ આ બાબતમાં કરી આપેલ દસ્તાવેજની ખી આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવી છે.
Jain Education International
૪. વર્ષે વર્ષે વધતી જતી આ ખાદની રકમને કઈ રીતે પ્લેાંચી શકાય તેના વિચાર કરવા માટે કારક સ્થાનિક પ્રતિનિધિએમાંથી કેટલાક સભ્યોની એક સબકમિટી નિમવામાં આવી હતી. ૫. જો કે છાપરિયાળી પાંજરાપોળ કઈ સાલમાં શરૂ કરી તે ાણી શકાયું નથી. આમ છતાં આ ઉપરથી એમ જાણી શકાય છે કે છાપરિયાળી ગામ ભાવનગર રાજ્ય તરફથી વિ.સં. ૧૯૦૮ માં ભેટ મળ્યું તેના ત્રેવીસ વર્ષ પહેલાં ત્યાં પાંજરાપેાળ કામ કરી રહી હતી. આ સવતને આખરી માનવાની જરૂર નથી.
૬. ઘેટાંબકરાંનાં જે બચ્ચાંઓને માતાનું દૂધ ન મળવાને કારણે દૂધ પાઇને ઉછેરવા પડે તે દુધિયા માકડા કહેવાતા હતા અને તેમાં ધેટાનાં બુચ્ચાંને પણ સમાવેશ થાય છે.
૭. ગામમાં આવેલ દરેક ચૂલાદીઠ એટલે કે દરેક ધરદીઠ ઉધરાવવામાં આવતા વેરા તે ચૂલાવેરા કહેવાતા, ૮. આ અહેવાલ શ્રીસંધની જાણ માટે નીચે આભારપૂર્વક આપવામાં આવે છે જે આ પ્રમાણે છે : મી છાપરિયાળી પાંજરાપાળ માટે થયેલ નિધિ:—
tr
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક, જેસર પાસે છાપરિયાળી ગામમાં અખાલ જાનવી માટે એક વિશાળ પાંજરાપાળ ચાલે છે. આ પાંજરાપેાળના વહીવટ શેઠ આણં છ કલ્યાણુજીની પેઢી હસ્તક છે. આ પાંજરાપાળમાં અખાલ જનવરીને સાચવવા અને પાંજરાપેાળને વધુ સારી રીતે ચલાવવા માટે એક ભડાળ ઊભુ` કરવા મુંબઈ જૈનસ ધેાના ટ્રસ્ટીએ, આગેવાના ત્થા કાર્યકરોની એક સભા શ્રી દીપચંદભાઈ એસ. ગાડી, શ્રીપાલનગર જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલચંદજી છગનલાલ અને જીવદયાપ્રેમી શ્રી રાયચંદ નાનચંદ દોશીએ પૂજ્યપાદ મુનિવર શ્રી ચદ્રશેખરવિજયજી મહારાજની નિશ્રામાં બુધવાર તા. ૧૮-૪-૮૪ના સવારના ૧૧-૦૦ કલાકે શ્રી ગિરધરલાલ વનલાલના નિવાસસ્થાન ગિરિકુંજ, મરીનડ્રાઇવ ઉપર આયોજન કર્યું હતુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org