________________
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
૨૨૫
આ ઉપરાંત તા. ૧૦-૧૨-૧૮૯૫ ની વહીવટદાર કમિટીની મીટિં`ગમાંનુ' નીચે મુજખનુ' લખાણ પણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની છાપરિયાળીના વહીવટમાં પડતી ખાધ અંગેની ચિંતાના ખ્યાલ આપે એવા હાવાથી અહી એને રજૂ કરવા ઉચિત લાગે છે.
“ છાપરિયાળીના (જીવદયા) ખાતે સુમારે બે લાખ રૂપેઆનુ દેવુ થઈ ગયું છે તે અદા કરવા સંબંધી શે। ઈલાજ કરવા તે વીગેરે બાબતમાં દેશાવરથી આવેલા ઉપરના ગૃહસ્થાની સૂચનાથી અમદાવાદના સદ્ય સંવત ૧૯૫૦ ના કારતક વદ અમાસ વાર શુકરના રાજ એકઠા થયા. તેમાં ઠરાવ થયા છે કે, “ અમદાવાદ શહેર સિવાય આખા હિન્દુસ્તાનમાં જે જે ઠેકાણે જૈન ખ'એની વસ્તી છે તે તે ગામામાં દરેક લાયક ઘર દીઠ રૂ. ૧/ એકથી રૂ. પ/ પાંચ સુધી એક વખત જીવદયા ખાતે લેવા અને ખુશીથી કાઈ તેથી વધારે આપે તે તેટલા લેવા” વીગેરે મતલબના ઠરાવ સ`ઘે કર્યો છે. વાસ્તે તે ઠરાવના આધારે જે જે કાગળ વીગેરે લખવું પડે તે કામ આપણે કરવું. ”
આ ઉપરાંત છાપરિયાળી પાંજરાપેાળના વહીવટમાં આવતી જતી ખાધ અંગે તા. ૫ મી ઓગસ્ટ ૧૯૩૦ ના રાજ નીચે મુજબ પરિપત્ર લાગતી વળગતી વ્યક્તિઓને પાઠવવામાં આવ્યેા હતા.
“ વિશેષ લખવાનું કે શ્રી પાલીતાણા શત્રુ...જય તાખાની અમારા હસ્તકની છાપરિયાળી પાંજરાપાળની ઉપજના પ્રમાણમાં ઢારોની સંખ્યા ઘણી માટી હાવાથી સદરહુ કરજ દિવસે દિવસે વધતું જાય છે તે અટકાવવા માટે પાલીતાણા મુકામે તા. ૨૪-૪-૧૯૩૦ ના રાજ આ સંસ્થાના વહીવટદાર પ્રતિનિધિએ ત્થા કાઠિયાવાડના સ્થાનિક પ્રતિનિધિઓ ત્થા છાપરિયાળી પાંજરાપેાળમાં જે જે ગામ તરફથી ઢારા માકલવામાં આવે છૅ તે ગામની પાંજરાપેાળના વહીવટદારા થા મહાજનના આગેવાનાની એક મીટિંગ ભરવામાં આવી હતી. સદરહુ મીટિંગમાં સૂચન થયા અનુસાર આપને લખવાનુ કે—છાપરિયાળી પાંજરાપાળમાં ત્રિશુળ વગેરેથી આંકેલાં ઢારાને રાખવામાં આવશે નહિ, માટે આપ આપની પાંજરાપાળ તરફથી કાઈ પણ તેવાં ઢારાને ત્યાં માકલશે નહિ.
વિશેષ ઉપર જણાવ્યા મુજખ છાપરિયાળી પાંજરાપોળની કરજવાન સ્થિતિને લીધે બીજા ઢારા રાખવાનું. પણ હાલ ખંધ કરવામાં આવ્યું છે તેની આપ નાંધ લેશે
તા. સદર.
જૈન સઘ ોગ કરવામાં આવેલી એક અપીલ ઃ—
પેઢીના દફ્તરમાંથી જાણવા મળે છે કે તા. ૧૨-૮-૧૯૩૪ના રાજ જૈન સધને ઉદ્દેશીને નીચે મુજબ અપીલ કરવામાં આવી હતી ;
૨૯
Jain Education International
ލމ
For Private & Personal Use Only
www.jainelibrary.org