________________
છારિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
૨૧
-
ઈ. સ. ૧૯૧૫ માં વઢવાણનુ' મહાજન તેમની પાસે લેણા નીકળતા રૂ. ૬૦૦૦/ આપે તા તે રૂપિયા મળ્યા પછી ચાલુ સાલથી દર સાલ તેએ રૂ. ૭૫૧/ આપીને સા ઢાર સુધી મેકલે તા છાપરિયાળીની પાંજરાપાળમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૬ માં છાપરિયાળીનાં ખેડૂતને કુલ રૂ. ૨૦૦/ની તગાવી આપવાનુ ઠરાવવામાં આવ્યું હતું.
—
-
-
ઈ. સ. ૧૯૧૬ ની સાલમાં દુષ્કાળ હોવાથી છાપરિયાળીના વાડીવાળા ખેડૂત પાસેથી ખાર આની ફારમ લેવાનુ અને ખાકીની ચાર આની ફારમ આવતી સાલ લેવાનું, તેમજ જે ખેડૂતા વાડી વગરના છે, તેમની પાસેથી હાલ આઠ આની ફારમ લેવાનું, ચાર આની ફારમ આવતી સાલ લેવાનુ અને ચાર આની ફારમ માફ કરવાનું ઠરાવવામાં આવ્યું.
ઇ. સ. ૧૯૧૭માં એવેા ઠરાવ કરવામાં આવ્યા કે છાપરિયાળીના સિપાહી કરીમમાં અજીતખાંનું ખૂન થયુ. હાવાથી તેની માતા ખાઈ સમીને રૂ. બે મળતા હતા તેમાં રૂ. એકના વધારા કરી આપવા.
કયારેક ગામ એરપાડના રહીશ શા. હુકમજી મેઘજીના રૂ. ૫૦૦ જમા કરી તેના નેટ કે મેન્ડ લેવા અને તેનુ' જે વ્યાજ આવે તે છાપરિયાળીમાં વાપરવુ' એવું નક્કી કરવામાં આવ્યું.
કન્યારેક મુ`બઈના શા. દરજી અભેચંદ તરફથી આવેલ રૂ. ૧૦૦૦/ની સાડા ત્રણુ ટકાની પ્રેામીસરી નટો લઈ તેનુ જે વ્યાજ આવે તે છાપરિયાળીની પાંજરાપોળમાં ઘાસચારા માટે વાપરવું એવુ' નક્કી કરવામાં આવ્યું.
ઈ. સ. ૧૯૧૮ માં છાપરિયાળીના મુનિમ શ્રી ત્રાજાજી જાદવજીએ સ`સ્થાની સિલકને પેાતાના ખાનગી કામમાં ઉપયાગ કર્યો હાવાથી તેમના રૂ. પાંચના દંડ કરવાનું ઠરાવવામાં આવ્યું.
ઈ. સ. ૧૯૧૮ ના રોજ ત્રણ કામે અંગેના ખર્ચની મંજૂરી આપવામાં આવી. છાપરિયાળીમાં હવાડા આંધવા માટે રૂ. ૧૧૪૦, નવા છાપરાની આસપાસ વડે કરાવવા માટે રૂ. ૧૩૦૦/ ત્થા અંધારિયુ તળાવ ખાદાવવાના કામના મહેનતાણા તરીકે સરકારે નક્કી કરેલ રાહત પ્રમાણે અનાજ વગેરે આપવાનું નક્કી કરવામાં આવ્યું
-
સને ૧૯૧૯ માં ચીરાડા ગામને રૂ. ૩૦૦/ ખર્ચ કરી હવાડા કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઈ. સ. ૧૯૨૦ માં છાપરિયાળીના મુનિમ તરીકે શ્રી પ્રભુદાસ લક્ષ્મીદાસની માસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org