________________
કેટલાંક બાદશાહી ફરમાના
૧૬૫
પટાના કરારની શરતનું પાલન કરવા ઉપરાંત મજકૂર ગામ અને એના રહેવાસીઓનાં ઉત્કર્ષ, શ્રેય અને કલ્યાણુ શેઠશ્રીની જવાબદારી છે.
તા. ૧૫ માહે શવ્વાલ, રાજ્યાભિષેકનુ ૩૦ મું વર્ષ હિ. સ. ૧૦૬૬ (ઈ. સ. ૧૬૫૬).
ફરમાન-૧૪
આ ફરમાનનેા ભાવાર્થ શબ્દશઃ ફરમાન-૧૩ પ્રમાણે જ છે. તદ્દાવત માત્ર એની તારીખમાં છે. એક વર્ષ પછીની સનદ છે.
૨૭ માહે રખીઉલ અવ્વલ, રાજ્યાભિષેકનુ ૩૧ મુ વર્ષોં હિં. સં. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૭),
તેથી એમ કહી શકાય કે ફરમાન નં. ૧૩ હિ. સ. ૧૦૬૭નેા છે. બન્નેના સુગરા એક જ છે. મહેાર પણ દ્વારાની જ છે.
ફરમાન−૧૫
નગરશેઠ શાંતિદાસની લેણી રકમ ચૂકવી આપવા અંગેનું બાદશાહ મુરાદખન્શનું ફરમાન
મુરાદબખ્શ, પોતાના રાજ્યાભિષેકના પહેલા વર્ષે મેાતમદખાનને લખી જણાવે છે કે શાંતિદ્દાસ કે જેઓ તેના પ્રિતીપાત્ર છે, તેના દરબારમાં ુાંચ્યા હતા, પરિણામે તે આદેશ આપે છે કે મજકૂર શેડના દિકરા માણેકચંદ અને તેના ભાઈ પાસેથી રાજ્યાભિષેકના શહેર અમદાવાદમાં કરજ પેટે એણે આ પત્રની વિગત મુજબ અમુક રકમ લીધી હતી. તે રકમ નીચે જણાવેલ પરગનાઓના ખરીફના મહેસૂલમાંથી ચૂકવી દે. માણેકદાસ અને શાંતિદાસની સેવાઓને બિરદાવતા મુરાદ ફરીવાર માતમદખાનને તાકીદ કરે છે કે કરજની રકમ ચૂકવવામાં કાઈ ઢીલ થવી ન જોઈએ.
તા. ૧લી માહે શવ્વાલ, રાજ્યાભિષેકનુ પહેલું વર્ષ હિ. સ. ૧૦૬૯ (ઇ. સ. ૧૬૫૮). તુગરા :— અબુલ મુઝફ્ફર મુરવ્વીજુદ્દીન મેાહમદ મુરાદબખ્શ બાદશાહે ગાઝી.
મહેાર :—અબુલ મુઝફ્ફર મુરઘ્વીજુદ્દીન માહંમદ મુરાદબખ્શ બાદશાહે ગાઝી ૧૦૬૮.
ફરમાન-૧૬
પાઠ તદ્દન ફરમાન—૧૫ પ્રમાણે છે. તફાવત એટલા જ છે કે આ ફરમાન હાજી મેાહંમદ કુલીને સંખાધીને લખાયુ છે. તેની તારીખ પણ ફરમાન-૧૫ પ્રમાણે જ છે.
પાછળના ભાગ
ફરમાન—૧૬-A
રૂ. ૫,૫૦,૦૦૦ કેવી રીતે ચૂવવા તે અંગેનુ` માદશાહી ફરમાન
સૂરત – ૧,૫૦,૦૦૦
ખ’ભાત – ૧,૦૦,૦૦૦
પેટલાદ – ૧,૦૦,૦૦૦
ધેાળકા – ૭૫,૦૦૦
ભરુચ - ૫૦,૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org